________________
પારિણામિક્યા બુદ્ધે લક્ષણમ્
હવે સૂત્રકાર કજા મતિનું સ્વરૂપ બતાવે છે—“ વોટિસારા ’ ઈત્યાદિ. જે મતિ દ્વારા કવ્ય કર્મ-કાર્યના મનની લીનતા પૂર્વક સારી રીતે સાર ગ્રહણ કરાય છે, તથા જે મતિ કાર્ટીના અભ્યાસ અને વિચારથી વિસ્તાર પામી હેાય, અને જે મતિને લીધે સંસારમાં પ્રશંસા થાય તે મતિને કમજામતિ કહે છે. ! ગા. ૧ ॥
ળદુ ’ઈત્યાદિ.
કમ જાતિનાં ખાર ઉદાહરણા કહે છે-“ હે એ ખાર દૃષ્ટાન્તાનું સ્પષ્ટીકરણ ટીકાને અંતે આપ્યુ છે. ! ગા. ૨૫ હવે ચેાથી પારિણામિકી મતિનું સ્વરૂપ કહે છે-‘“ અનુમાનહેટિ॰ ઈત્યાદિ. અનુમાન; હેતુ અને દૃષ્ટાન્ત દ્વારા સાધ્ય અને સિદ્ધ કરનારી; ઉમરના પ્રમાણે પુષ્ટ થનારી, તથા અભ્યુદય અને નિઃશ્રેયસરૂપ ફળવાળી મતિને પારિ ણામિકી મતિ કહે છે. ા ગા. ૧ ૫
અનુમાન સ્વાર્થાનુમાન અને પરાર્થાનુમાનના ભેદથી એ પ્રકારનું દર્શાવ્યું છે. અહીં પ્રકૃતિમાં સ્વાર્થાનુમાન ગ્રહણ કરાયું છે. સ્વાથ્યનુમાનનુ પ્રતિપાદક જે ૫ચાવયવરૂપ વચન છે તે હેતુ છે. આ હેતુ પરાર્થાંનુમાન છે. જ્યાં પોપદેશની અપેક્ષા વિનાજ મનુષ્યને સ્વયં નિશ્ચિત કરેલ સાધનથી જે સાધનનું સહાયક પૂર્વકાલીન તર્કોનુભૂત વ્યાપ્તિનું સ્મરણ થવુ છે તે વડે સાધ્યનું જ્ઞાન થાય છે તે સ્વાથ્યનુમાન છે. જેમ કે-રસામાં આદિમાં વારંવાર ધુમાડા તથા અગ્નિને જોવાથી અનુમાન કરનાર પુરુષને એ મજબૂત અનુમાન થાય છે કે જ્યાં જ્યાં ધુમાડો હેય ત્યાં ત્યાં અગ્નિહાય જ, કારણ કે જેટલા ધુમાડો થાય છે તે અગ્નિ વિના ઉત્પન્ન થતા નથી. આ રીતે ધુમાડા અને અગ્નિની તર્કથી વ્યાસિ ગ્રહણ કરીને જ્યારે તે કાઇ પર્વતાદિક ધર્મીમાં ધુમાડારૂપ સાધનને જોવે છે તે તેને તરતજ આગળ તર્કોનુભૂત ધુમાડા તથા અગ્નિની વ્યાપ્તિનું સ્મરણ થઈ આવે છે. તેના આધારે તે ધુમાડારૂપ સાધન વડે એ જાણી લે છે કે આ
શ્રી નન્દી સૂત્ર
ܕܕ
૧૩૭