________________
વૈનયિકબુદ્ધેર્લક્ષણમ્
કઠિન કાચનું સંપાદન કરવું એ કાયરાને માટે દુષ્કર હાય છે તેથી તે એાજા સમાન હોવાથી ભાર કહેલ છે. તેનુ સપાદન કરવામાં દક્ષ, તથા, ધમ, અથ અને કામના ઉપાર્જનના ઉપાય દર્શાવનાર સૂત્રેા અને તેમના અના જેના વડે સાર ગ્રહણ કરી શકાય એવી, એટલે કે નીતિશાસ્ત્રમાં નિપુણુ, તથા આલાક અને પરલેાકના સુ ંદર ફળ દેનારી વિનયથી ઉત્પન્ન થયેલી મતિને વૈયિકી મતિ કહે છે.
શકા—જો આપ વૈનયિકી મતિને ત્રિવર્ગના ઉપાયને ખતાવનારી સૂત્ર અર્થના સાર ગ્રહણ કરનારી કહેા છે તે પછી તે અશ્રુતનિશ્રિત કેવી રીતે માની શકાય, કારણ કે શ્રુતના અભ્યાસ વિના ત્રિવર્ગનાં સ્વરૂપને સમજવાનું સંભવિત હાઇ શકતું નથી ?
વૈનયિક બુદ્ધેરૂદાહરણાનિ
ઉત્તર—વૈનયિકી મતિમાં જે અશ્રુતનિશ્ચિતતા ખતાવવામાં આવી છે તે પ્રાયાવૃત્તિને આધારે બતાવાઈ છે, એટલે કે તેમાં પ્રાયઃ અશ્રુતનિશ્ચિતતા છે, તેથી જો તેમાં થાડા પ્રમાણમાં શ્રુતનિશ્રિતતા પણ હેાય તે તેમાં કાઇ દોષ નથી. ॥ ગા. ૧૫
કર્મજાયા બુદ્ધે લેક્ષણમ્ / કર્મજાયા બુદ્ધે રૂદાહરણાનિ
હવે ખાર ઉદાહરણા દ્વારા સૂત્રકાર તેનાં સ્વરૂપનું પ્રતિપાદન કરે છે “ નિમિત્તે ’ઈત્યાદિ. શીયા સારી” ઈત્યાદિ.
શ્રી નન્દી સૂત્ર
આ બન્ને ગાથાનાં સત્તાવીશ દૃષ્ટાંતાનુ સ્પષ્ટીકરણ ટીકાને અંતે આપ્યું છે. । ગા, ૨ ॥ ૩ ॥
૧૩૬