________________
અશુભ
તેએ અના કળામાં ઉત્પન્ન થયેલ નથી પણ આ કુલમાં ઉત્પન્ન થયેલ છે. એજ પ્રમાણે “ તો બસ વ્હેચાયુ ' તે આ કુલેાત્પન્ન થઈને અસખ્યાત વના આયુષ્યવાળી નથી, કારણ કે અસંખ્યાત વર્ષનાં આયુવાળાં ભેગભૂમિયા જીવ હાય છે તે મેક્ષના અધિકારી હોતા નથી. તે તાસ ખ્યાત વષૅનાં આયુવાળી છે, તેથી નિર્વાણુને ચાગ્ય છે. સંખ્યાત વર્ષનાં આયુવાળી પણ કેટલીક અતિક્રૂરમતિવાળી શ્રીએ નિર્વાણની અધિકારિણી હોતી નથી તેથી એ દોષને દૂર કરવા માટે એવું કહેલ છે કે તેઓ “નો અતિમતિ” અતિક્રમતિવાળી નથી, તેથી તેએ સાતમી નરકના આયુખ ધને કારણભૂત રૌદ્રધ્યાનથી રહિત હૈાય છે. જેમ તેમનામાં સાતમી નરકના આયુધના કારણરૂપ રૌદ્રધ્યાનના અભાવ છે એજ પ્રમાણે તેમનામાં પ્રકૃષ્ટ શુભધ્યાનને પણ અભાવ માનવા જોઇએ એવી આ વાત નથી, કારણુ રોવ્રુધ્યાનની સાથે તેના કોઈ અવિનાભાવ સબધરૂપ પ્રતિબંધ નથી. તે ધ્યાનના અભાવમાં પણ પ્રકૃષ્ટ શુભધ્યાન હાઇ શકે છે. “ નો ન જીવશાન્ત મોહ્વા ’' 'કેટલીક શ્રી ક્રૂરમતિવાળી હોતી પણ તેમાં તેિની લાલસા રહે છે, તેથી એવી આ નિર્વાણુને પાત્ર મનાયેલ નથી. તેા એ ખાધાના નિવારણ માટે સૂત્રકાર કહે છે કે તે વિવક્ષિત સ્ત્રીએ અક્રૂરમતિવાળી થઇને ઉપશાંત માહવાળી છે. તેમની રતિલાલસારૂપ મહપરિણતિ ઉપશાંત થઈ ગયેલ છે. “નો ન शुद्धाचारा ” કેટલીક સ્ત્રીઓ એવી પણ હાય છે કે ઉપશાંતમેહપરિણતિ યુક્ત હોવા છતાં અશુદ્ધ આચારવાળી હોય છે; પણ જેને મેક્ષ પ્રાપ્ત કરવા છે તે શુદ્ધ અચારયુક્ત હોતી નથી એવી કેાઈ વાત નથી, પણું શુદ્ધાચાર યુક્ત જ હોય છે, કારણ તેએ પેાતાના આચારમાં દોષો લાગવા દેતી નથી અને લાગે તેની શુદ્ધિ કરે છે. નો અશુદ્ધ રીત ’’ શુદ્ધ આચારયુક્ત કેટલીક સ્ત્રીએ શરીરે અશુદ્ધ રહ્યાં કરે છે તેથી તેએ નિર્વાણ પ્રાપ્ત કરવાની અધિકારિણી હોતી નથી, તા આ શકાનું સમાધાન કરવાને માટે સૂત્રકાર કહે છે કે આ એકાન્ત નિયમ નથી. કેટલીક સ્ત્રીઓ એવી પણ હોય છે કે જે શુદ્ધાચારવાળી થઈને શરીરે અશુદ્ધ પણ રહેતી નથી. જેમને વાલ નારાચ સહનન હાતુ નથી તે જ અશુદ્ધ શરીરવાળી હોય છે અને મેાક્ષ પામવાને પાત્ર હોતી નથી. સઘળી સ્ત્રીએ એવી જ હોય છે એવી વાત નથી, કેટલીક શુદ્ધ શરીરવાળી પણ હોય છે.
66
એ
“ નો વ્યવસાયવનિતા'' શુદ્ધ શરીર હોવાં છતાં પણ કેટલીક વ્યવસાયથી વર્જિત હોય છે એટલે કે નિન્દ્રિત હોય છે, તેા એ પણ નિયમ અની શકતા નથી, કારણ કે શાસ્ત્રાક્ત અર્થમાં શ્રદ્ધાલુ હોવાને કારણે કેટલીક સ્ત્રીએ પરલેાક સુધારવામાં વ્યવસાયથી વિહીન હોતી નથી, તેથી તેમની " नो अपूर्वकरणविरोधिनी પ્રવૃત્તિ પરલેાકનુ નિમિત્ત જોવામાં આવે છે. વ્યવસાયયુકત હાવા છતાં પણ કેટલીક સ્ત્રીએ એવી પણ હોય છે કે જે
"9
શ્રી નન્દી સૂત્ર
૧૧૬