SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ३१२ બારસેવ ઉ વાસાઈ, સંલેહુસિયા ભવે, સંવછરે મક્ઝિમિયા, છગ્ગાસા ય જહનિયા ઉપર સંલેખને જઘન્ય છ માસની, મધ્યમ સંવત્સર-બાર માસની અને ઉત્કૃષ્ટ બાર વર્ષની હોય છે. ૨૫ ૫૮મે વાસઉમ્મિ , વિગઈનિજmહણું કરે છે બિઈએ વાસઉમ્મિ, વિચિત્ત તુ તવં ચરે ૨૫૩ પ્રથમના ચાર વર્ષમાં વિયનો ત્યાગ કરે અને બીજા ચાર વર્ષમાં વિવિધ પ્રકારનું તપ કરે. ૨૫૩ એગંતરમાયામ, કષ્ટ સંવરે દુવે તએ સંવર તુ, નાઈવિગિ તવં ચરે ૨૫૪ આયંબિલના પારણથી બે વર્ષ સુધી એકાંતર તપ કરે. પછી છ માસ સુધી અતિ વિકટ તપ કરે નહિ. ૨૫૪ તઓ સંવછરાદ્ધ તુ, વિગિ૬ તુ તવ ચરે પરિમિયં ચેવ આયામ, તગ્નિ સંવછરે કરે ૨૫૫ પછી છ માસ સુધી વિકટ તપ કરે અને પારણુમાં આયંબિલ તપ કરે. ૨૫૫ કેડી સહિયમાયામ, ક સંવરે મુણી મા દ્વ-માસિએણું તુ, આહારેણુ તવં ચરે ૨૫૬ એક વર્ષ કટિ સહિત તપ કરે અને આયંબિલથી પારણા કરે. પછી ભાસ અથવા અડધા માસ સુધી આહાર ત્યાગની તપસ્યા કરે. ૨૫૬ કંદપમાલિએગ ચ, કિવિસિય મેહમાસુરસંચ એયાઓ દુગઈએ, મરણશ્મિ વિરહિયા હુંતિ ૨૫૭ કંદર્પ, અભિયોગ, કિલ્વેિષ, મેહ અને આસુરી ભાવના દુર્ગતિના હેતુ છે અને મૃત્યુ સમયે આવી ભાવનાથી છવ વિરાધક થાય છે. ૨૫૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy