SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ તીસ તુ સાગરાઇ, ઉકકેસેણ ઈિ ભવે અમમિ જહન્નેણું, સાગરા અઉણતીસઈ ૨૪૦ રૈવેયકના આઠમા દેવલોકની સ્થિતિ જધન્ય ૨૮ અને ઉત્કૃષ્ટ ૩૦ સાગરોપમની છે. ૨૪૦ સાગરા છતીસં તુ, ઉોણ હિંઈ ભવે છે નવમશ્મિ જહનેણું, તીસઈ સાગરેવમા ર૪૧ શ્રેયકના નવમા દેવાની સ્થિતિ જઘન્ય ૩૦ અને ઉત્કૃષ્ટ ૩૧ સાગરોપમની છે. ૨૪૧ તેરીસા સાગરાઇ, ઉકાભેણ કિંઈ ભાવે ચઉસું પિ વિજ્યાસુ, જહના એકતીસઈ ૨૪૨ વિજયાદિ ચાર અનુત્તર વિમાનની સ્થિતિ જઘન્ય ૩ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરેપની છે. ૨૪૨ અજહન્નમણુકોસા, તેત્તીસ સાગરેવમા મહાવિમાણસબૈઠું, કિઈ એસા વિવાહિયા ૨૪૩ સર્વાર્થ સિદ્ધ મહા વિમાનના દેવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની છે. ૨૪૩ જા ચેવ ઉ આઉઠિઈ, દેવાણું તુ વિયાતિયા ! સા તેસિં કાયઠિઈ, જહન્નમુસિયા ભવે ૨૪૪ દેવોની જે જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ છે, તે જ તેમની ભવ સ્થિત છે. ૨૪૪ અણુતકાલસૃકકસ, અંતમુહુરં જહન્નયં ! વિજયશ્મિ એ કાએ, દેવાણુ હુજ અંતર ર૪પ વળી દેવકાય પ્રાપ્ત કરવાનું અંતર જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાલ છે. ૨૪૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy