SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૯ Sલાસઈ ચકવીસ સાગરાઈ ઉકાણ કિંઈ ભવે બિઈયશ્મિ જહુનેણું, તેવી સં સાગરવમા ૨૩૪ વેયકના બીજા દેવોની સ્થિતિ જઘન્ય ૨૩ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૪ સાગરેપની છે. ૨૩૪ પણવીસ સાગરાઈ, ઉકાણ કિંઈ ભવે છે તઈયમ્મિ જહને, ચઉવીસં સાગરેવમા ૨૩પ વેયકના ત્રીજા દેવોની જઘન્ય આયુ સ્થિતિ ૨૪ સાગરેપમ અને ઉત્કૃષ્ટ ૨૫ સાગરોપમની છે. ૨૩૫ છવીસ સાગરાઈ, ઉકલેણ ઠિઈ ભવે છે ચઉથમિ જહનેણું, સાગરા પણવીસઈ ૨૩૬ રૈવેયકના ચોથા દેવેની જઘન્ય આયુ સ્થિતિ ૨૫ સાગરેપમ અને ઉત્કૃષ્ટ ૨૬ સાગરોપમની છે. ૨૩૬ સાગરા સત્તાવીસંતુ, ઉકકોલેણ કિંઈભવે છે પંચમશ્મિ જહનેણું, સાગર ઉ છવીસઈ ર૩૭ યકના પાંચમા દેવોની સ્થિતિ જઘન્ય ૨૬ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ર૭ સાગરોપમની છે. ૨૩૭ સાગરા અવસંતુ, ઉકેલેણ કિંઈ ભવે છશ્મિ જહન્નેણં, સાગરા સત્તાવીસ ૨૩૮ રૈવેયકના છઠ્ઠા દેવોની જઘન્ય આયુ સ્થિતિ ર૭ સાગરેપમ અને ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ ૨૮ સાગરેપની છે. ૨૩૮ સાગરા અઉણતી તુ, ઉોસેણુ કિંઈ ભવે છે સત્તામમિ જહનેણું, સાગર અદ્વીસઈ ર૩૯ રૈવેયકના સાતમા દેવની જધન્ય આયુ સ્થિતિ ૨૮ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ ૨૯ સાગરોપમની છે. ૩૯ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy