SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ અસ સાગરાઈ, ઉકણ ડિઈ ભવે છે સહસ્સારે જહનેણ, સત્તરસ સાગરેવમા ૨૮ સહસાર દેવેની જધન્ય સ્થિતિ ૧૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૮ સાગરેપની છે. ૨૨૮ સાગરા અરૂણવીસ તુ, ઉક્કોણ કિંઈ ભવે છે આણયશ્મિ જહન્નેણું, અરસ સાગરેવમા ૨૨૯ આણત દેવોની આયુ સ્થિતિ જધન્ય ૧૮ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૯ સાગરેપની છે. ૨૨૯ વીસ તુ સાગરાઈ, ઉો ઠિઈ ભવે પાણયમ્મિ જહને, સાગરા અઉણવીસઈ ૨૩૦ પ્રાણત દેવોની આયુ સ્થિતિ જઘન્ય ૧૯ સાગરેપમ અને ઉત્કૃષ્ટ ૨૦ સાગરેપની છે. ૨૩૦ સાગરા ઈકવીસે તુ, ઉકકેસેણ કિઈ ભવે ! આરણમ જહનેણ, વસઈ સાગરેવમા ૨૩૧ આરણ દેવોની જઘન્ય આયુ સ્થિતિ ૨૦ સાગરોપમની અને ઉત્કૃષ્ટ એકવીસ સાગરેપમની છે. ૨૩૧ બાવીસ સાગરાઈ, ઉકકેસેણ કિઈ ભવે છે અષ્ણુયશ્મિ જહન્નેણું, સાગર ઈકવીસઈ ૨૩૨ અશ્રુત દેવોની આયુષ્ય સ્થિતિ જઘન્ય ૨૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૨ સાગરેપની છે. ૨૩૨ તેવીસ સાગરાઈ, ઉકકેસેણ કિંઈ ભવે છે પઢમશ્મિ જહન્નેણું, બાવીસ સાગરેવમાં ર૩૩ શ્રેયકના પ્રથમ દેવકના દેવોની સ્થિતિ જધન્ય ૨૨ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૩ સાગરોપમની છે. ૨૩૩ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy