SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૭ સાગરા સાહિયા દુનિ, ઉક્રોસેણ વિયાહિયા । ઈંસાણમિ જહન્નેણ', સાહિય' પલિવમ ૨૨૨ ઈશાન દેવાની સ્થિતિ જધન્ય એક પત્યેાપમથી કંઇક વધારે અને ઉત્કૃષ્ટ એ સાગરેાપમની છે. ૨૩૨ સાગરાણિ ય સત્તવ, ક્રોસેણ ઈિ ભવે ! સણ’કુમારે જહન્નેણ, દુન્તિ ઊ સારાવમા ૨૨૩ સનત્કુમાર દેવની સ્થિતિ જધન્ય એ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાત સાગરાપમતી છે. ૨૨૩ સાહિયા સાગરા સત્ત, ઉશ્નોસેણુ ઈિ ભવે ! માહિંદશ્મિ જહુને, સાહિયા દાન્નિ સાગરા ૨૨૪ મહેન્દ્ર દેવાની સ્થિતિ જધન્ય એ સાગરાપમથી અધિક અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમથી વધુ છે. ૨૨૪ ફ્રેંસ ચેવ સાગરાઈ, ઉશ્નોસેણ ઈ ભવે । 'ભલેાએ જહુનેણ, સત્ત ઉ સારાવમા ૨૨૫ બ્રાલેકના દેવાની સ્થિતિ જ‰ન્ય સાત સાગરાપમ અને ઉત્કૃષ્ટ દશ સાગરેાપમની છે. ૨૨૫ થદસ ઉ સાગરા, ઉશ્નોસેણ ઈ ભવે લન્તગશ્મિ જહન્નેણ, દસ ઉ સાગરાવમા લતિક દેવાની આયુષ્ય સ્થિતિ જધન્ય દશ ઉત્કૃષ્ટ ચૌદ સાગરોપમની છે. ૨૨૬ સત્તસ સાગરા’, ઉકકાસેણ ઈ ભવે । મહામુકકે જહન્નેણ', ચઉદસ સાગાવમા ૨૨૬ સાગરોપમ અને ૩૧૭ મહાશુક્ર દેવાની જધન્ય સ્થિતિ ૧૪ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ૧૭ સાગામની છે. ૨૨૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy