SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ સ્થલચર છવ બે પ્રકારના છે. [૧] ચતુષ્પાદ, [૨] પરિસર્પ. ચતુષ્પાદ ચાર પ્રકારના છે, એના ભેદ સાંભળ : – ૧૭૯ એગપુરા દુખુરા ચેવ, ચંડીપય સણુપયા છે હયમાઈ ગણમાઈ ગયાઈ સીહભાઈ એક ખરીવાળા અશ્વાદિ, બે ખરીવાળા ગાય આદિ, ગંડી પદહાથી આદિ અને સનખપદ-સિંહ, આદિ ૧૮૦ ભુરગપરિસપા ય, પરિસપા દુવિહા ભવે છે ગાહાઈ અહિમાઈ ય, ઈક્કકા સેગહા ભવે ૧૮૧ પરિસર્પના બે ભેદ. ૧. ગેહ આદિ ભુજપરિસર્પ અને ૨. સપદિ ઉર પરિસર્પ. આના અનેક ભેદ છે. ૧૮૧ લેએગદેસે તે સ, ન સવસ્થ વિયોહિયા એત્તો કાલવિભાગ તુ, તેસિ વર્લ્ડ ચઉહિં ૧૮૨ આ જીવ લેકના એક (દેશ) ભાગમાં જ છે, સર્વત્ર નથી. કાળની અપેક્ષાએ આના ચાર ભેદ કહું છું. ૧૮૨ સંતઈ પપણાઈયા, અપજવસિયા વિ યા ઠિઈ પડુ સાઈયા, સપજવસિયા વિ ય ૧૮૩ આ છવ સંતતિની અપેક્ષા અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષા સાદિસાન છે. ૧૮૩ પલિઓવભાઈ તિણિ, ઉકોલેણુ વિવાહિયા આઉઠિઈ થલયાણું, અંતમુહુરં જહનિયા ૧૮૪ સ્થલચરેની આયુ સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કટ ત્રણ પલ્યોપમની છે. ૧૮૪ પુણ્વકેડિયુહત્તણું, અંતમુહુર્ત જહનિયા ! કાયઠિઈ થલયાણું, અંતરે તેસિમ ભવે ૧૮૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy