SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૯ આ જીવો લેકના અમુક ભાગમાં જ છે. સર્વ સ્થળે નથી. કાળ વિભાગના ચાર પ્રકાર છે. ૧૭૩ સંત પમ્પણાઈયા, અપજયસિયા વિયા ઠિઈ પડુચ સાઈયા, સપજજવસિયા વિ ય ૧૭૪ પ્રવાહ અપેક્ષા જલચર અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષા સાદિ સાંત છે. ૧૭૪ એગા ય પુવકેડી, ઉકકોણ વિવાહિયા આઉટિંઈ જલયાણું, અંતમુહુર્તા જહનિયા ૧૫ જલચર તિર્યંચ પંચેન્દ્રિયની આયુ સ્થિતિ જઘન્ય અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ એક કરેડ પૂર્વની છે. ૧૭૫ પુલ્વેકેડીયુહરં તુ, ઉકાણુ વિવાહિયા કાઠિઈ જલયાણું, અંતમુહુત્ત જહનિયા ૧૭૬ જલચરેની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ બેથી માંડીને નવ કરોડ પૂર્વ સુધીની હોય છે. ૧૭૬ અણુતકાલમુકકોસ, અન્તોમુહર્તા જહન્નય ! વિજતંમિ એ કાએ, જલયાણું અન્તરે ૧૭૭ જલચર તિર્યંચ પંચેન્દ્રિય બીજા સ્થળે જઈ ફરી સ્વાયમાં જન્મ તો એને અંતરકાળ જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળને હોય છે. ૧૭૭ એએસિ વણઓ ચેવ, ગંધ રેસ ફાસ સંઠાણદેસએ વા વિ, વિહાણા સહસ્સસે ૧૮ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષા જલયોના હજારે ભેદ છે. ૧૭૮ ચઉપયા ય પરિસપા, દુવિહા થલયા ભવે છે ચપિયા ચઉવિહા, તે મે કિત્તઓ સુણ ૧૭૯ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy