________________
૩૫૧ સ્થલચરની કાય સ્થિતિ જઘન્ય અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સહિત બેથી માંડીને નવ કરોડ પૂર્વ સુધીની કહી છે. ૧૮૫
અણુતકાલમુકોસં, અંતમુહુરં જહન્નયં ! વિજશ્મિ એ કાએ, થલયરાણું અંતર ૧૮૬
સ્થલચર કાયમાં પુનઃ ઉત્પન્ન થવાનું અંતર જઘન્ય અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળનું છે. ૧૮૬ ચમે ઉ લેમપખીય, તઈયા સમુખિયા છે વિયયપકખી ય બેધવ્યા, પફિખણે ય ચઉવિહા ૧૮૭
ચર્મ પક્ષી, રેમ પક્ષી, સમુદ્ર પક્ષી અને વિતત પક્ષીઃ આમ પક્ષીના ચાર ભેદ છે. ૧૮૭ લગેગસે તે સજો, ન સભ્યત્વે વિયોહિયા ઈત્તો કાલ વિભાગ તુ, તેસિં વોઈ ચઉવ્હિહું ૧૮૮
આ જીવ લેકના એક ભાગમાંજ છે, સર્વત્ર નથી. કાળ ભેદથી આના ચાર પ્રકાર છે. ૧૮૮ સંતઈ પપ્પણાઈયા, અપજવસિયા વિ ય ઠિઈ પડુચ્ચ સાઈયા, સપજવસિયા વિ ય ૧૮૯
પ્રવાહની અપેક્ષા અનાદિ અનંત અને સ્થિતિની અપેક્ષા સાદિ સાંત છે. ૧૮૯ પલિઓવમસ્સ ભાગે, અસંખેજઈમે ભવે છે આઉકિઈ ખહયરાણ, અંતમુહુત્ત જહનિયા ૧૯૦
આ ખેચરની આયુ સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્પષ્ટ પાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. ૧૯૦
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ