SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ આદેશથી હજાર વિધાન–પ્રકાર-ભેદ છે. ૧૦૫ ઈએએ થાવરા તિવિહા, સમાસે વિવાહિયા ઈ ઉ તમે તિવિહે, પુછામિ અણુપુલ્વેસો ૧૦૬ આમ ત્રણ સ્થાવર કાયનું ટુંકામાં વર્ણન કર્યું. હવે હું ત્રણ પ્રકારના ત્રસ જીવોનું અનુક્રમે વર્ણન કરું છું. ૧૦૬ તેલ વા ય બેધવ્યા, ઉરાલા ય તસ તહા ઈશ્વેએ તસા તિવિહા, તેસિ ભેએ સુણેહ મે ૧૦૭ તેજસકાય, વાયુકાય અને પ્રધાન ત્રસકાય આ જાતની ત્રણ પ્રકારની ત્રસકાય છે. આના ભેદ મારી પાસેથી સાંભળે. ૧૦૭ દવિહા તેજીવા ઉ, સુહુમા બાયરા વહા પજત્તમપજજત્તા, એવમેવ દુહા પુણે ૧૦૮ તેજસ કાયના ભેદ સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારના છે. આમાં પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદ છે. ૧૦૮ બાયરા જે ઉપજના, સેગહા તે વિવાહિયા ઇન્ગાલે મુમુરે અગણી, અસ્થિ જાલા તહેવ યે ૧૦૮ ઉષ્મા વિજૂ ય બોધબ્બા, ણેગહા એમાય એગવિહમણુણત્તા, સુહુમા તે વિયાહિયા ૧૧૦ સુહુમા સવૅલેગશ્મિ, લેગસે ય બાયરા ઈત્તો કાલવિભાગ તુ, તેર્સિ લુચ્છ થઉવિહું ૧૧૧ પર્યાપ્ત બાદર અગ્નિકાય અનેક પ્રકારની કહી છે. જેમકે અંગાર, ચિનગારી, અગ્નિ, દીપશિખા, મૂલ રહિત અગ્નિ શિખા, ઉલ્કા અને વિજળી ઈત્યાદિ અનેક ભેદ છે અને તે સમસ્ત લેકમાં વ્યાપ્ત છે. બાદર તેજસકાય લેકના અમુક ભાગમાં છે. હવે આને કાળવિભાગ ચાર પ્રકારે કહે છે. ૧૯ થી ૧૧૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy