SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૭ એગવિહ્મણાણત્તા, સુહુમા તત્વ વિયાહિયા હુમા સવ્વલેગશ્મિ, લાગદેસે ય માયરા ૧૦૦ સૂક્ષ્મ વનસ્પતિકાયના જીવ ભેદ રહિત માત્ર એક જ જાતના હાય છે અને એ સમસ્ત લેાકમાં વ્યાપ્ત છે. બાદર જીવ લેાકના અમુક ભાગમાં છે. ૧૦૦ સંતઇ પણાયા, અપજ્જવસિયા વિનય ! ઇં પહુચ્ચ સાયા, સપજ્જવસિયા વિય ૧૦૧ પ્રવાહ-સ'તતિની અપેક્ષા વનસ્પતિકાય અનાદિ અન'ત છે અને સ્થિતિની અપેક્ષા સાદિ સાંત છે. ૧૦૧ દસ ચેવ સહસ્સા, વાસાક્રોસિયા ભવે । વણસણ આઉં તુ, અન્તામહુત્ત' જહનિયા ૧૦૨ વનસ્પતિકાયના જીવાની આયુસ્થિતિ જધન્ય અન્તર્મુહુત અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની હેાય છે. ૧૦૨ અણુન્તકાલમુકકાસ, અન્તમુહુત્ત જહર્નિયા કાય િપણગાણ, તં કાય' તુ અમુ’ચ ૩૨ ૧૦૩ વનસ્પતિકાયના જીવાની કાયસ્થિતિ એ કાયમાં જન્મ કરતા રહેવાની અપેક્ષા જધન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળ છે. ૧૦૩ અસ’ખકાલમુકાસ, અન્તામુહુત્ત જન્મય' । વિજઢમિ સએ કાએ, પણગજીવાણુ અન્તર્ เ ૧૦૪ વકાય છેડીને ફરીને ઉત્પન્ન થવાનું અંતર જધન્ય અન્તર્મુહુત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનું છે. ૧૦૪ એએસિ વણએ ચેવ, ગન્ધ રસફાસએ ! સંડાણાદેસ વાવ, વિહાણા સહસ્સસે ૧૦૫ વનસ્પતિકાયના જીવેાના વ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy