________________
(૩૩૯ સંત ૫૫ણાઈયા, અપજજવસિયા વિયા ઠિઈ પહુચ સાઈયા, સપજવસિયા વિ ય ૧૧૨
અગ્નિકાયના જીવો સંતતિ–પ્રવાહની અપેક્ષા અનાદિ અનંત છે. અને સ્થિતિની અપેક્ષા સાદિ સાંત છે. ૧૧૨ ત્તિણેવ અહેરતા, ઉોસણ વિવાહિયા આઉઠિઈ તેઊણું, અંતમુહુરં જહર્નિયા ૧૧૩
અગ્નિકાયના જીવોનું આયુષ્ય જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રીનું છે. ૧૧૩
અસંખકાલમુક્કોસ, અંતમુહત્ત જહનિયા કાયઠિઇ તેઊણું, તે કાર્ય તુ અમું ૧૧૪
કાય સ્થિતિ સતત વાસ રહેવાની અપેક્ષા જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્ય કાળની હોય છે. ૧૧૪
અણુતકાલમુકોસં, અંતમુહુર્ત જહન્નયં વિજઢશ્મિ એ કાએ, તેઉવાણ અંતરે ૧૧૫
તેજસકાયને છોડીને જીવ પુનઃ એજ શરીરમાં જન્મે તે એમાં અંતર જધન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ હોય છે. ૧૧૫
એએર્સિ વણઓ ચેવ, ગંધ સફાઓ સંઠાણું દેસએ વા વિ, વિહાણાઇ સહસ્સો ૧૧૬
આના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના આદેશથી હજારે પ્રકારના વિધારે હોય છે. ૧૧૬
દુવિહા વાઉજીવા ઉ, સુહુમા બાયરા તહા પજજત્તમપજતા, એવમેવ દુહા પુણે ૧૧૭
વાયુકાયના જીવ સુક્ષ્મ અને બાદર એમ બે પ્રકારના હોય છે, આ બેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ છે. ૧૧૭
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ