SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ છે અણગાર પંચત્તીસઈમ અબ્બયણું અણગાર નામનું પાત્રીસમું અધ્યયન સુહ મે એગગમણા, મગે બુદ્ધેહિ દેસિયં ! જમાયરન્તો ભિખૂ, દુકખાણુન્તકરે ભવે ૧ જ્ઞાની પુરૂષએ ઉપદેશેલા (મેક્ષ) માર્ગને એકાગ્ર મન વડે મારી પાસેથી સાંભળે. જે માર્ગના સેવવાથી નિર્ગસ્થ સાધુ ભવ દુઃખનો અંત કરે. ૧ ગિહવાસં પરિચજજ, પજામસિસએ મુણી ઇમે સંગે વિવાણિજજા, જેહિં સજજતિ માણવા ૨ ગૃહવાસને પરિત્યાગ કરીને મુનિ પ્રવજ્યના આશ્રમમાં રહે. સંગદેષ, જેમાં માણસે ઉઘુક્ત છે, ફસાય છે, તેને મુનિઓ વિશેષપણે જાણે. ૨ તહેવ હિંસં અલિય, જે અબભસેવ ! ઈચ્છા કામં ચ લભ ચ, સંજઓ પરિવજએ ૩ સાધુ [ સંયતિ) હિંસા, અલિક-જૂડ, ચોરી, મૈથુન, અપ્રામની ઈચ્છા અને લોભને ત્યાગે છે. ૩ મણાહર ચિત્તઘર, મીંધણ વાસિય સકવાડે પપ્પલોયં, મણસા વિ ન પત્યએ ૪ જે ઘર મનહર હોય, ચિત્રોથી શોભિત હોય, માલા અને ધૂપાદિથી સુવાસિત હોય, વસ્ત્રોથી શણગારેલ અને કમાડવાળું હોય એવા ઘરની મનથી પણ ઈચ્છા ન કરે, ૪ ઇન્દિયાણિ ઉ ભિકખુલ્સ, તારિસમ્મિ વસ્સએ દુકરાઈ નિવારેઉં, કામરાગાવિવશે ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy