________________
૩૭
આમ કામ-રાગના વધારનાર ઉપાશ્રયમાં સાધુ-ભિક્ષ-નિર્ગળે ઈન્દ્રિયોને સંયમ રાખવો કઠણ છે. ૫ સુસાણે સુન્નગારે વા, સકખમૂલે વ એક પઈરિકે પરકડે વા, વાસં તત્કાલિયએ
સ્મશાન, શૂન્ય ગૃહ, ઝાડ નીચે, બીજાના માટે બનાવેલા સ્મશાનમાં રાગ-દ્વેષ વિરહિત થઈને નિવાસ કરવાની રુચિ રાખે. ૬ ફાસુયશ્મિ અણબાહ, ઈન્થીહિં અણભિદુએ તથા સંકલ્પએ વાસ, ભિકબૂ પરમસંજએ ૭
પરમ સંવતિ-નિગ્રન્થ ભિક્ષુ એવા સ્થાનમાં રહે, જે જીવાદિની ઉત્પત્તિથી રહિત હોય, શુદ્ધ હોય, બાધાઓથી રહિત અને સ્ત્રીઓથી વંચિત હેય. ૭
ન સયં ગિહાઈ ફવિજજા, નેવ અનેહિ કારએ ગિહકમ્મસમારમ્ભ, ભૂયાણું હિસ્સએ વહે ૮
પિતે ઘર ન બનાવે તેમજ બીજા પાસે ન બનાવરાવે, ગૃહનિર્માણ સમારંભમાં અનેક જીવોની હિંસા થાય છે. ૮ તસાણું થાવરાણું ચ, સુહુમાણું બાદરાણ યા તમહા ગિહસમારભં, સંજએ પરિવજએ ૯
ગૃહ નિર્માણમાં ત્રસ, સ્થાવર, સૂમ અને બાદર જીવોની હિંસા થાય છે. આ માટે સંયમી મુનિ ગૃહ–સમારંભ ત્યાગે. ૯ તહેવ ભત્તષાણેસુ, પયણે પયાવસુ યા પાણભૂયદયાએ, ન પચે ન પયાવયે
એજ પ્રમાણે ભોજન, પાણીને પકવવું, હિંસાજનક છે. પ્રાણીઓની દયા માટે પોતે ભોજન ન પકાવે; બીજાની પાસે ન પકવા. ૧૦
જલધિન્નનિસિયા જીવા, પુઠવીક નિસિયા હમ્મતિ પાણેલું, તન્હા ભિકબૂ ન પયાવએ ૧૧
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ