SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૫ લેસાહિ સબ્રાહિં ચરિમે, સમયશ્મિ પરિણયહિં તો ન હુ કસાવિ ઉવવાએ, પરભવે અસ્થિ જીવરસ પર બધી લેસ્યાના અંતિમ સમયની પરિણતિમાં કઈ પણ જીવની પરભવમાં ઉત્પત્તિ નથી હોતી. ૫૯ અન્તમુહરશ્મિ ગએ, અત્તમુહરશ્મિ સેસએ ચેવો લેસાહિ પરિણયહિ, જીવા ગચ્છાન્તિ પલાયં ૬૦ લેસ્થાની પરિણતિ પછી અન્તર્મુહુર્ત વિત્યા પછી અને અંતમુહર્ત બાકી રહ્યા પછી જીવ પરકમાં જાય છે. ૬૦ તહા એયાસિ લેસાણ, અણુભાવે વિયાણિયા ! અપસFાઉ વજિજત્તા, પત્થાઉ અહિટ્રિએ મુણિ ૬૧ ત્તિ બેમિ આ માટે સાધુએ લેસ્થાના અનુભાવને-રસને જાણીને અપ્રશસ્ત લેશ્યાઓને છોડીને પ્રશસ્ત શુભ લેસ્યાને અંગિકાર કરવી. ૬૧ એમ હું કહું છું. || ઈતિ ચેત્રીસમું અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy