SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ તે લેસ્થાની સ્થિતિ જધન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક લે સાગરોપમની છે. પ૩ જા તેઉએ કિંઈ ખલુ, ઉોસા સા ઉ સમયમ-ભહિયા જહનેણું પમહાએ, દસમુહત્તાહિયાઈ ઉક્કોસા ૫૪ જે ઉત્કૃષ્ટ સ્થિતિ તેજલેશ્યાની છે એનાથી એક સમય અધિક પદ્મ લેસ્યાની જધન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ અન્તર્મુહુર્ત અધિક દશ સાગરોપમની છે. ૫૪ જા પહાએ ઠિઈ ખલુ, ઉોસા સા ઉ સમયમભુહિયા જહન્નેણે સુકાએ, તેત્તીસમુહુત્તમભહિયા પપ જે ઉત્કૃષ્ટ સ્થિતિ પદ્મ લેશ્યાની છે એમાંથી એક સમય અધિક શુકલ લેશ્યાની જન્ય સ્થિતિ હોય છે અને શુકલ લેસ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે. ૫૫ કિણહાનીલાકાએ, તિનિવિયાએ અહમ્પલેસાએ એયહિ તિહિ વિ જીવો, દુગઈ ઉવવજઈ પ૬ કૃષ્ણ, નીલ અને કાપત આ ત્રણ અધમ લેસ્યા છે, એનાથી દુર્ગતિમાં ઉત્પત્તિ હોય છે. પ૬ તેલ પમહા સુકા, તિત્તિ વિ એયાએ ધમ્મસાએ એયહિ તિહિ વિ છે, સુઈ ઉવવજઈ ૫૭ તેજે, પમ અને શુકલ, એ ત્રણ ધર્મ લેહ્યા છે. એનાથી જીવ સુગતિમાં ઉપજે છે. પ૭ લેહિં સવ્વાહિં, પઢમે સમયશ્મિ પરિણયહિં તુ છે ન હુ કન્સઈ ઉવવાઓ, પરે ભવે અસ્થિ જીવલ્સ પ૮ બાકી લેશ્યાના પ્રથમ સમયની પરિણતિમાં કઈ પણ છાની પરભવમાં ઉત્પત્તિ નથી ૫૮ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy