SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૩ આ વર્ણન તિર્યંચ અને મનુષ્યની લેસ્થાનું થયું. હવે હું દેવોની લેસ્થાની સ્થિતિ કહું છું. ૪૭ દસવાસસહસ્સાઇ, કિણહાએ ડિઈ જહનિયા હેઈ પલિયમસંખેજઈમે, ઉોસા હાઈ કિહાએ ૪૮ કૃષ્ણ લેસ્થાની સ્થિતિ ઓછામાં ઓછી દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે. ૪૮ જાકિણહાએ કિંઈ ખલુ, ઉોસા સા ઉસમયમભણિયા જહને નીલાએ, પલિયમસંખે ચ ઉોસા ૪૯ નીલ લેફ્સાની જધન્ય સ્થિતિ તે કૃષ્ણ લેસ્થાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય વધુ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પામના અસંખ્યાતમા ભાગની છે. ૪૯ જા નીલાએ ઠિ ખલુ, ઉકકેસા સા ઉસમયમલ્લહિયા જહુનેણું કાઊ એ, પલિયમસંબં ચ ઉકકસ ૫૦ કાપિત લેાની જઘન્ય સ્થિતિ નીલ લેસ્થાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય અધિક અને ઉત્કૃષ્ટ પશેયમના અસંખ્યાતમા ભાગની છે. ૫૦ તેણ પર વેચ્છામિ, તેલેસા જહા સુરગણાણું ભણવઈ-વાણુમંતર-ઈસ-માણિયાણં ચ ૫૧ હવે હું ભુવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવની તેજે લેસ્થાની સ્થિતિ કહું છું – ૫૧ પલિઓવમં જહુન્ન, ઉકોસા સાગરા ઉ ટુણહિયા લિયમસંખિજેણું, હેઈ ભાગેણ તેઓ પર તેજ લેસ્થાની સ્થિતિ જઘન્ય એક પલ્ય અને ઉત્કૃષ્ટ પ૫મના અસંખ્યાતમા ભાગ અધિક બે સાગરોપમની છે. પર દસવાસસહસ્સાઈ, તેઊએ કિંઈ જહનિયા હેઈ ! દુરસ્કૃદહી પલિઓવમ, અસંખ ભાગ ચ ઉોસા ૫૩ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy