SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ અભિવાયણ મળ્યુઠાણું, સામી કુજા નિમંતણું જે તાઈ પડિસેન્તિ, ન તેસિં પહુએ મુણી ૩૮ સાધુને રાજા કે શ્રીમંત સત્કાર કરે, નમસ્કાર કરે, નિમન્ત્રણ આપે તો સાધુ તેને સેવે પરંતુ મુનિ તેની ચાહના કરે નહિ. ૩૮ અણુકસાઈ અપિચ્છ, અનાએસિ અલાલુએ છે રસેસુ નાણગિરિઝજજા, નાણુતપેજ પન્નવ ૩૯ સાધુ અલ્પ કષાયવાળો, અપ ઈચ્છાવાળો, અજ્ઞાત કુલેથી ભિક્ષા લેનાર, લુપતા રહિત, રસવાળાં ભોજનમાં આસકિત નહિ રાખનાર અને રસવાળું ભોજન ન મળે તો ખેદ ન કરે. ૩૯ સે નૂણું મએ પુવૅ, કમ્માણાણુફલા કડા ! જેણાહું નાભિજાણુમિ, પુઠે કેણઈ કહુઈ ૪૦ મેં ખરેખર પૂર્વ ભવમાં અજ્ઞાન ફળવાળું કર્મ કર્યું છે જેથી હું જાણતો નથી. પૂછેલા પ્રશ્નનો બરોબર ઉત્તર આપી શકતું નથી. ૪૦ અહપા ઉઈ જતિ, કશ્માણાફલા કડા એવમસ્સાસિ અપાછું, નસ્થા કમ્મવિવાગયું ૪૧ આ અજ્ઞાન પરિસહ પૂરે થયા પછી ફલ આપવાવાળા કર્મોને ઉદય થશે. આવી રીતે કર્મને વિપાકને જાણીને આત્માને આશ્વાસન આપે. ૪૧. નિરગશ્મિ વિરઓ, મેહુણા સુસંધુડે જે સખ નાભિજાણામિ, ધમ્મ કલ્યાણપાવર્ગ ૪૨ હું હજુ સુધી સાક્ષાત કલ્યાણકારી ધર્મ અને પાપને પણ જાણુ નથી, તે પછી મારૂં મૈથુનાદિ કર્મથી નિવર્તવું અને સંમત થવું પણ નિરર્થક છે. ૪૨ તવહાણમાદાય, પતિમ પડિવજજ એવં પિ વિહરએ મે, છઉમ ન નિવકઈ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy