SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ મુનિ તપ અને ઉપધાન ગ્રહણ કરે અને પ્રતિમા ધારણ કરીને વિચારે તે પણુ છદ્મસ્થપણુ દૂર થતું નથી. ૪૩ નિત્ય નૃણ પરેલાએ, ઇફ્તી વાવિ તસ્સિા । અનુવા વંચિએ મિત્તિ, કઈ ભિમ્મૂ ન ચિંતએ ૪૪ ભિક્ષુ એવા વિચાર ન કરે કે ખરેખર પરલાફ નથી અને તપસ્વી સાધુને રિદ્ધિ પણ નથી અને હું સાધુપણું લઈને ઠંગાયા. ૪૪ અભૂ જિણા અસ્થિ જિણા, અનુવાવિ ભવિસઈ । સુસ' તે એવમાંસુ, ઇ લિસ્પૂન ચિતએ ૪૫ વળી સાધુ એવું પણુ ન વિચારે કે શાસ્ત્રમાં જે કહ્યું છે કે, ભૂતકાળમાં જિન હતાં, વર્તમાનમાં જિન છે અને ભવિષ્યકાળમાં જિન થશે એવુ કહેલું જુદું છે. ૪૪ એએ પરીસહા સબ્વે, કાસવેણ વેયા । જે ભિમ્મૂ ન વિહન્ગેજ્જા, પુટ્ટી કેણઇ કહુઇ ૪૬ ત્તિ એમિ આ બધા પરિષહા, કાશ્યપગેાત્રી ભગવાન મહાવીરે ફરમાવ્યા છે, એને જાણીને પરિષદ્ધના ઉદયે સાધુ સયમમાંથી ડગે નહિ. ૪૬ એવું હુ કહુ છું. ઇતિ શ્રીજી અધ્યયન) ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy