SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ સાધુને રોગ થાય તા રાગના દુઃખમાં દીનતા રહિત થઈને પેાતાની બુદ્ધિને સ્થિર કરે અને ઉત્પન્ન થયેલ રાગને સમભાવથી સહન કરે. ૩૨ તેગિષ્ઠ' નાભિન દેજા, સ`ચિષ્મત્તગવેસએ એવ ખુ તસ્ય સામઙ્ગ, જ' ન કુબ્જા ન કારવે ૩૩ આત્મશોધક શ્રમણુ કસોટીને અનુમાદે નહિ, પરંતુ ચિકિત્સાને સમભાવથી સહન કરે. ચિકિત્સા ન કરવી અને ન કરાવવી અને એમાં જ સાધુની સાધુતા છે. ૩૩ અચેલગસ્સ લૂહસ્સ, સંજયસ્સ તવસ્સિા । તણુંસુ સયમાણસ, હુજા ગાયવિરાહણા ૩૪ વસ્ત્ર રહિત લુખા શરીરવાળા સંયમી સાધુ–તપસ્વી સાધુ તૃણુની પથારી ઉપર સુવાથી શરીરને પીડા થાય છે. તાપણું ૩૪ આયવસ્સ નિવાએણ, અલા હવઈ વેયણા એવ નથ્થા ન સેવન્તિ, તતુજ તણતજિયા ૩૫ ગરમી અને તૃણુ સ્પર્શીથી અધિક વેદના થાય છે તે વખતે નરકાદિ દુઃખાને વિચાર કરીને વસ્ત્રાદિનું સેવન કરે નહિ. ૩૫ ફિલિન્નગાએ મેહાવિ, કણ વ રએણ વા । ઘિ’સુ વા પરિતાવેણ, સાય' ના પરિદેવએ ૩૬ ગ્રીષ્મઋતુમાં મેધાવી સાધુ પરસેવાથી અથવા મેલથી અથવા રજથી રેબઝેબ થાય તે સુખ-શાતાને માટે વ્યાકુલ-વ્યાકુલ ન થાય ૩૬ વેએજ્જ નિજાપેહ્રી, આરિય. ધમ્મઅણુત્તર । જાવ સરીલેએ ત્તિ, જલ કાએણ ધારએ ૩૭ અનુત્તર આ ધર્માંતે પ્રાપ્ત કરેલ નિરાના અથી સાધુ શરીર છૂટે ત્યાં સુધી મેલ પરિસહુને સહન કરે. ૩૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy