SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ ચક્ષુ દર્શનાવરણ, અચક્ષુ દર્શનાવરણ, અવધિ દર્શનાવરણ અને કેવલ દર્શનાવરણ આમ દર્શનાવરણીય કર્મના નવ ભેદ છે. ૬ વયણિયં પિ ય દુવિહં, સાયમ સાયં ચ આહિયં સાયન્સ ઉ બહુ ભેયા, એમેવ અસાયન્સ વિ ૭ વેદનીય કર્મના બે ભેદ છે. શાતા વેદનીય અને અશાતા વેદનીય–આ બેના ભેદ બહુ છે. ૭ મોહણિજજ પિ દુવિહં, દંસણે ચરણે તહા ! દંસણે તિવિહં વૃત્ત, ચરણે દુવિહં ભવે ૮ મોહનીય કર્મ બે જાતના છે. દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીય. વળી દર્શન મેહનીયન ત્રણ અને ચારિત્ર મેહનીયના બે ભેદ છે. ૮ સમ્મત્ત ચેવ મિચ્છત્ત, સમ્મામિછત્તમેવ યા એયાએ તિનિ પડિઓ, મહણિજસ્સ દેસણ ૯ સમકિત મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મહનીય એ દર્શન મેહનીય કર્મની ત્રણ પ્રકૃતિ છે. ૯ ચરિત્તાણું કર્મ, દુવિહં તુ વિયાહિયં ! કસાયમેહણિજજ થ, સાયં તહેવ ય અય તહેવ ચ ૧૦ ચારિત્ર મહનીયના બે પ્રકાર છે--કપાય મોહનીય અને નોકષાય મેહનીય ૧૦ સોલસવિએણું, કર્મ તુ કસાયજે સત્તવિહે નવવિહં વા, કમં ચ ોકસાયજ ૧૧ કષાય મોહનીયના સોળ અને નોકષાય મોહનીયના સાત અને નવ પ્રકાર છે. ૧૧ નરઈતિરિફખાઉં, મણુસ્સાઉ તહેવ યા દેવાઉયં ચઉલ્થ તું, આઉકર્મ ચઉમ્બ્રિહ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy