SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૩ નરકાયુ, તિ ગાયુ, મનુષ્યાયુ અને દેવાયુ-આ આયુ કર્યાંના ચાર પ્રકાર છે. ૧૨ નામ' કમ્મં તુ દુવિહ, સુહુમરુ' ચ આહિય । સુહુસ્સ ઉ મહૂ ભૈયા, એમેવ અમુહસ્સ વિ ૧૩ શુભ નામ અને અશુભ નામ આમ નામ કર્માંના બે ભેદ છે. આ બન્નેના પેટા ભેદો અનત છે. ૧૩ ગાય' કમ્મં તુ વિહુ', ઉચ્ચ' નીય' ચ ઉચ્ચ અદૃવિહુ` હાઈ, એવં નીયં પિ હિય ! આહિય ૧૪ ઉચ્ચ ગેાત્ર અને નીચ ગેાત્ર આમ ગોત્રના બે ભેદ છે. દરેકના આર્ડ-આઠ ભેદ છે. ૧૪ દાણે લાભે ય ભોગે ય, ઉપભોગે વીરએ તહા ! પંચવિહુમંતરાય, સમાસેણ વિયાહિયં ૧૫ અંતરાય કર્મીના ટુંકમાં પાંચ ભેદ છે. દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાન્તરાય. ૧૫ એયાએ મૂલપયડીએ, ઉત્તરાએ ય આહિયા ! પએસગ્ગ ખેત્તકાલે ય, ભાવ ચ ઉત્તર સુણ ૧૬ આમ કની મૂળ અને ઉત્તર પ્રકૃતિ કહી. હવે પ્રદેશ, ક્ષેત્ર, કાળ અને ભાવનું સ્વરૂપ સાંભળેા. ૧૬ સન્થેસિ ચેવ કમ્માણ, પએસગ્ગમણ’તગ' । ગઠિયસત્તાયિ, અતા સિદ્ધાણ આહિયં ૧૭ બધા કર્માંના અનંત પ્રદેશ છે, જે અભવ્ય જીવાના અનંત ગુણુ અને સિધ્ધાના અનતમા ભાગમાં છે. ૧૭ સભ્યજીવાણુ કમ્મ... તુ, સ‘ગહે છહિંસાગય* । સન્થેસ વિ પએસેસુ, સવ્વ સવ્વ અદ્ભૂગ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ ૧૮
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy