SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ જે અજ્ઞાની પ્રિયભાવમાં (રૂચિકર) એકાંત રાવ અને અરૂચિકર ભાવમાં દ્વેષ કરે છે, તે દુઃખને ઉડાવે છે પર`તુ વીતરાગ પુરુષ પ્રિયઅપ્રિય ભાવથી લેપાતા નથી. ૯૧ ભાવાગામાયુગએ ય જીવે, ચરાચરે હિ‘સઈ ભુંગવે । ચિત્તેહિ તે પરિતાવેઈ બાલે, પીલેઈ અř ગુરૂ કિલિફે ટર મનહર ભાવેાને આધીન થયેલ ભારેકી જીવ ચરાચર છવાની અનેક પ્રકારે હિંસા કરે છે, એતે દુઃખ અને કલેશ ઉત્પન્ન કરે છે. ૯૨ ભાવાવાએણ પરિગ્ગહેણ, ઉપાયણે રકખણ-સન્તિએગે ! વએ વિએગે ય કહુ` સુ` સે, સ`ભોગકાલે ય અતિત્તલાબે મનેાજ્ઞ ભાવવાળી વસ્તુઓમાં આસક્ત જીવ એની પ્રાપ્તિ, રક્ષણુ, વ્યય અને વિનાશની ચિંતામાં રહે છે, એ સમયે જે લાભ મળે છે, તેમાં અતૃપ્ત રહે છે, પછી એને સુખ કયાંથી મળે? ૯૩ ભાવે અતિત્તે ય પરિગ્ગહશ્મિ, સત્તોવસત્તો ન ઉવેઇ તિ । અતિફૂદાસેણુ દુહી પરસ, લેાભાવિલે આયયઈ અત્ત ૯૪ જે પ્રાપ્ત પરિગ્રહમાં અતૃપ્ત છે, તેને તૃપ્તિ નથી થતી. અત્યંત દોષથી તે અતિ લાભી થઈને અદત્ત ગ્રહણ કરે છે. ૯૪ તહાભિભૂયસ્સ અદત્તહારિણા, ભાવે અતિત્તસ્સ પરિગૃહે ય, માયામુસ` વઈ લાભદાસા, તત્થાવિ દુકખા ન વિમુઈ સે તૃષ્ણાથી અભિભૂત (પરાજીત) થયેલો જીવ અદત્ત ગ્રહણ કરે છે, માયા મૃષાનું સેવન કરે છે. આટલુ` છતાં તે અતૃપ્ત રહે છે અને તે દુઃખથી મુક્ત થતા નથી. ૯૫ માસસ પચ્છાય પુરત્નએ ય, પએગકાલે ય દુહી દુરસ્તે ! એવ' અદત્તાણિ સમાયયતા, ભાવે અતિત્તોદુદ્ધિએ મણિસ્સો ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy