________________
૨૯૭
એ દુષ્ટ જીવ જીડું' બોલતાં પહેલાં, પ્રયાગ સમયે અને પછી દુઃખી થાય છે. તે અત્ત ગ્રહણ કરતી વખતે સદા અતૃપ્ત અને અસહાય થઈને દુઃખી રહે છે. ૯૬
ભાવાણુરત્તસ્સ નરસ એવ', કત્તો સુહુ' હેાજ્જ કયાઇ કિચિ ? તત્થાવભાગે વિ કિલેસદુકખ, નિવત્તએ જર્સી કએ ન દુકખં
મનેાહર ભાવામાં ગૃદ્ધ માણસને સુખ કયાંથી અને કયારે પણ ન હાય, જેની પ્રાપ્તિમાં દુ:ખ અને કલેશ છે. તેના ભાગમાં માણસ દુઃખ પામે છે. ૯૭
એમેવ ભાવશ્મિ ગએ પએસ, ઉવેઈ દુકખાહપર પરાએ 1 પ‡ચિત્તો ય થિણાઈ કમ્મ', જ' સેપુણા હાઈ દુહ વિવાગે ૯૮
અમનેાના ભાવમાં દ્વેષ કરનાર આમ દુ:ખને એધ વધારે છે. અને કલુષિત હ્રદયથી કર્માને ઉપાર્જન કરે છે, જેને ભાગવતી વખતે દુઃખ થાય છે. ૯૮
ભાવે વિત્તો મણુએ વિસોગા, એએણ દુકખાહપર પરેણ । ન લિઈ ભવમએ વિ સતા, જલેણ વા પુકારણીપલાસ'
ભાવેાથી વિરક્ત જીવ શાક વિરક્ત થાય છે. જેમ જલથી કમળપત્ર અલિપ્ત રહે છે. તેમ દુઃખાના એધની પર પરા એને સંસારમાં રહેવા છતાં લેપતી નથી. ૯૯ એવિંયિથાય મણસ અત્થા,દુકખસ હે... મયસ રાગિણા, તે ચૈવ થાવ પિ કયાઈ દુકખ,ન વીયરાગસ કરેન્તિ કિંચી ૧૦૦
આમ ઇંદ્રિય અને મનના વિષયેા રાગી મનુષ્યને દુઃખના હેતુ છે. આ જ વિષયા વીતરાગ પુરૂષને થાડું પણ દુઃખ આપતા નથી, ૧૦૦ ન કામભોગા સમય' વેંતિ, ન યાવિ ભાગા વિગ† વેંતિ જે તપઆસી ય પરિગૃહી ય, સો તેસુ માહા વિગ′ વેઈ ૧૦૧
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ