SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પર્શથી વિરક્ત છવ કરહિત થાય છે. જેવી રીતે જલમાં રહેલ કમલપત્ર અલિપ્ત રહે છે, એવી રીતે સંસારમાં રહેલે વિરક્ત પુરૂષ અલિપ્ત રહે છે. ૮૬ મણક્સ ભાવં ગહણુ વયંતિ, તે રાગ હેઉં તુમણુનમાહુ ! તું દોસહેઉ અભણુનમાહુ, સમે ય જે તે સુ સ વીયરાગે ૮૭ ભાવને મન ગ્રહણ કરે છે. મનગમતે ભાવ રાગને હેતુ છે. અણગમતો ભાવ કેવો હેતુ છે. પ્રિય અને અપ્રિય ભાવમાં જે સમ છે તે જ વીતરાગ છે. ૮૭ ભાવસ મણું ગણું વયન્તિ, મણસ્સ ભાવં ગણું વયન્તિ રાગસ હેઉ સંમણુન્નમાહોસમ્સ હેઉં અમેણુનમાહુ ૭૮ મન ભાવને ગ્રહણ કરે છે, ભાવ મનને ગ્રહણ કરે છે. પ્રિયમનોજ્ઞભાવ રાગ અને અપ્રિયભાવ દેપનું કારણ છે. ૮૮ મeણ જો ગિદ્ધિમુવેઈ તિવ્યું, અકાલિયં પાવઈ સે વિણાસંt રાગાફરે કામગુણસુ ગિધેિ, કરેણુમગ્નાવહિએ વ નાગે ૮૯ જે પુરૂષ મન વડે તીત્ર-અતિવૃદ્ધિપણું સવે છે તે અકાલે વિનાશ પામે છે. જેમ રાગાતુર અને કામ લેવુપી હાથી હાથિણીને જોઈને માર્ગભ્રષ્ટ થાય છે. ૮૯ જે યાવિદાસે સમુઈ તિબં, તંસિ ખણે સે ઉ ઉવેઈ દુખ દુતદાસેણ સએણ જંતુ, ન કિંચિ ભાવં અવરજ્જઈ સે ૯૦ જે જીવ અરૂચિભાવમાં તીવ્ર ઠેષ કરે છે, એ જીવ પિતાનાં કરેલ ભયંકર દોષોને લીધે તે જ ક્ષણે દુઃખ પામે છે. ભાવનું નિમિત્ત કેઈને દુઃખી કરતું નથી. ૯૦ એગંત રસ્તે ઈસિ ભાવે, અતાલિસે સે કુણઈ પસંદ દુખસ્સ સંપીલમુવેઈ બાલે, ન લિઈ તેણુ મુણી વિરાગ ૯૧. ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy