SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ રસાગાસાણુગએ ય જીવે, ચરાચરે હિંસઈ સેગવે ચિત્તહિ તે પરિતાઈ બાલે, પિલેઈ અત્તર્ક ગુરુ કિલિ ૬૬ રસની લાલચમાં ડૂબેલો અજ્ઞાની જીવ, અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર જીવોની ઘાત કરે છે, એને અનેક જાતની પીડા ઉપજાવે છે. ૬૬ રસાવાએણુ પરિગ્રહણ, ઉપાયણે રફખણસન્નિએગે વએ વિયોગે ય કહું સુઈ સે, ભેગકાલે ય અતિત્તલાભે ૬૭ રસમૃદ્ધ મનુષ્યને રસની પ્રાપ્તિ, રક્ષણ, વ્યય અને નાશના દુઃખથી એ અજ્ઞાનીને સુખ કયાંથી મળે ! સંભોગકાળમાં પણ તૃપ્તિ નહિ થવાથી એ દુઃખી થાય છે. ૬૭ રસે અતિરે ય પરિગ્નેહમ્પિ, સોવસત્તો ન ઉઈ તુરિં અનુદ્દિદાસણ દુહી પરસ, લોભાવિલે આયયઈ અદત્ત ૬૮ રસમાં અતૃપ્ત અને એના સંયમમાં અસંતોષી જીવ બીજાની વસ્તુ આપ્યા વિના જ લે છે. ૬૮ તહાભિભૂયસ્સ અદત્તહારિણા, રસે અતિરસ્ય પરિગ્ગહેયા માયામુસં વ૬ઈ લેભદોસા, તથાવિ દુકખા ન વિમુચ્ચઈ સે અતિ તૃષ્ણથી ઘેરાયેલો છવ ચેરી કરે છે તથા જુઠ અને કપટની પરંપરા વધારે છે, છતાંયે સંતોષ થતો નથી અને તે દુઃખથી મુકાતો નથી. ૬૯ મોસમ્સ પછી ય પુરFઓ ય, પગકાલે ય દુહી દુરસ્ત એવું અદત્તાણિ સમાઈયંતે, રસે અતિત્તો દુહિઓ અણિસ્સો અસત્ય બોલતાં પહેલાં, અસત્ય બોલતી વખતે અને અસત્ય બોલ્યા પછી આત્મા દુઃખી થાય છે. અદત લેતી વખતે પણ જીવ અતૃપ્ત રહે છે અને નિસહાય થઈને દુઃખ ભોગવે છે. ૭૦ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy