SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ અદસણું ચેવ અપત્થણું ચ, અચિંતણું ચેવ અકિત્તણું ચા ઇન્દી જણસ્સાસ્થિઝાણગં, હિય સયા ખંભવએ રયાણ ૧૫ બ્રહ્મચર્ય વ્રતમાં રતપુરૂષને અને આર્ય યાનના યોગ્ય સાધુને સ્ત્રીઓનું દર્શન, એની ઈચ્છા, પ્રશંસા, એનું કીર્તન અને ચિંતન કરવું હિતકારી નથી અથવા એનું દર્શન, પ્રશંસા, કીર્તન અને ચિંતન ન કરવું હિતકારી છે. ૧૫ કામં તુ દેવી હિં વિભૂસિયાહિં, ન ચાઈયા ભાઉં તિગુત્તા તહાવિએગતહિયંતિ ના વિવિત્તવાસો મુણીણું પત્થા ૧૬ મન, વચન અને કાયાથી ગુપ્ત રહેનાર પરમ સંયમી મુનિને સુંદર વેષાભૂષાયુક્ત દેવાંગનાઓ પણ ચળાવી શકતી નથી. એવા પુરૂષને પણ એકાંત વાસ જ પરમ હિતકારી છે. ૧૬ મોકખાભિમંખિસ્સઉ માણવલ્સ, સંસારભી રૂઠિયન્સ ધર્મે, નેયારિસંદુત્તરમથિ લોએ, જહથિઓ બાલમણેહરાઓ ૧૭ મેક્ષાભિલાષી, સંસાર ભિર, સંસારમાં સ્થિર રહેનાર પુરુષને સંસારમાં બીજું કઈ દુતર નથી, જેમ બાલવોના મનને હરણું કરનાર સ્ત્રીઓનો ત્યાગ દુસ્તર-કઠણ છે. ૧૭ એએ ય સંગે સમઈમિત્તા, સુદુત્તર ચેવ ભવતિ સેસા જહા મહાસાગરમુત્તરિત્તા, નઈભવે અવિ ગંગાસમાણું ૧૮ જેવી રીતે મહાસાગર તરનારને ગંગા નદીનું તરવું સુગમ છે, એવી રીતે સ્ત્રીસંગના ત્યાગી મહાત્માને બીજો ત્યાગ સરલ થાય છે. ૧૮ કામાગિદ્ધિપભવં ખુદુખે, સવ્વસ્ય લેગસ્સ સદેવગસ્સા જ કાઈયં માણસિયં ચ કિંચિતસંતગંગ૭ઈવીય રાગો ૧૯ સ્વર્ગાદિ સમસ્ત લોકમાં જે કંઈ માનસિક, વાચિક અને ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy