SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ २७६ કિયિાસુ ભૂયગામેસુ, પરમાહમિએસ ય ! જે ભિકબૂ જઈ નિર્ચ, સે ન અ૭ઈ મડલે ૧૨ તેર જાતની ક્રિયાઓ, ચૌદ ભૂત ગ્રામ, પંદર પરમાધામને જે ભિક્ષુ સદા વિવેક રાખે છે, તે સંસારમાં ભ્રમણ કરતો નથી. ૧૨ ગહાસેલસહિ, તહાં અસંજમમ્મિ ય જે ભિખૂ જયઈ નિર્ચ, સે ન અચ્છઈ મણ્ડલે ૧૩ જે ભિક્ષુ પ્રથમ સૂયગડાંગ સૂત્રના સોલ અધ્યયનમાં નિત્ય જ્યણું સેવે છે અને સત્તર જાતના અસંયમમાં પડતો નથી અને તે માટે યણ રાખે છે તે સંસારમાં પરિભ્રમણ કરતા નથી. ૧૩ બંભશ્મિ નાયઝણેસ, ઠાસુ અસમાહિએ ! જે ભિકબૂ જઈ નિર્ચા, સે ન અઈ મણ્ડલે ૧૪ અબ્રહ્મચર્યના ૧૮ સ્થાનક, જ્ઞાતા ધર્મ કથા સૂત્રના ૧૯ અધ્યયન અને વીસ અસમાધિ સ્થાનમાં જે ભિક્ષ સદા જયણું (ઉપગ) રાખે છે, તે સંસારમાં રખડતા નથી. ૧૪ એગવીસાએ સબલે, બાવીસાએ પરીસહે ! જે ભિકબૂ જઈ નિર્ચ, સે ન અઠ્ઠઈ મણ્ડલે ૧૫ એકવીશ સબલ દોષોને ત્યાગી અને બાવીસ પરિસહ જીતવામાં જે ભિક્ષુ સદા ઉપગ રાખે છે તે સંસાર ચક્રમાં પડતું નથી. ૧૫ તેવીસઈ સૂયગડેસુ, સ્વાહિએસુ સુસુ ય જે ભિખૂ જ્યઈ નિચ્ચે, સે ન અચ્છઈ મણ્ડલે ૧૬ જે મુનિ સૂયગડાંગના તેવીશ અધ્યયનમાં અને અધિક રૂપવાળા ૨૪ પ્રકારના દેવોમાં સદા ઉપગ રાખે છે, તે સંસારમાં ફસાતો નથી. ૧૬ પણવીસ ભાવાણાસુ, ઉદ્દસેસુ દસાઇણું ! જે ભિક જ્યઈ તિચં, સે ન અ૭ઈ મહલે ૧૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy