SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ આ અને રૌદ્ર ધ્યાનને છોડીને સમાધિ સહિત ધર્મ અને શુકલ ધ્યાન કરે એને જ્ઞાનીઓ ધ્યાન તપ કહે છે. ૩૫ ૧ સયણાસઠાણે વા, જેઉ ભિકમ્મૂ ન વાવરે ! કાયસ્સ વિઉસગ્ગા, છઠ્ઠો સા પરિકિત્તિએ સૂતાં, બેસતાં, ઉઠતાં જે ભિક્ષુ શરીરના વ્યાપારને એને કાચાસ તપ કહે છે. ૩૬ એવં તવ તુ દુવિહુ, જે સમ્ભ આયરે સુણી ! સા પ્િ સવ્વ સંસારા, વિમુઈપડિઆ ૩૭ 1 ત્તિ એમિ આમ બે જાતના તપને જે મુનિ સમ્યક્ આચરે છે તે શીઘ્ર સૌંસારના બધાં બંધનથી છુટી જાય છે. ૩૭ • એમ હું કહું છું. ૩ ત્યાગે છે । ઇતિ ત્રીસમુ* અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy