________________
૨૭૨ પાયરિષ્ઠત્ત વિણઓ, વેયાવચ્ચે તહેવ સઝાએ ઝાણં ચ વિઉસ, એસ અભિન્તરે તેવો ૩૦
પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન તથા કાઉસગ્ગ આ છ ભેદ અત્યંતર તપના છે. ૩૦
આલિયારિહાઈ, પાયષ્ઠિત્ત તુ દસવિહં. જ ભિકબૂ વહઈ સમ્મ, પાયષ્ઠિત્ત તમાહિયં ૩૧
આલેચના વગેરે દશ પ્રકારનું પ્રાયશ્ચિત છે જેનું સમ્યક પ્રકારે આચરણ કરનાર ભિક્ષુને પ્રાયશ્ચિત તપ થાય છે. ૩૧ અદ્ભુણ અંજલિકરણ, તહેવાસદાય ગુરુભક્તિભાવસુસૂસા, વિણએ એસ વિયાહિએ ૩૨
ઉભા થઈને ગુરૂજનોને સન્માન આપવું, હાથ જોડ, આસન આપવું, ગુરૂ ભક્તિ કરવી અને ભાવપૂર્વક સેવા કરવી, તેને વિનય કહે છે. ૩૨ આયરિશ્યમાઈએ, વેયાવચ્ચમિ દસવિહે આસેવણું જહાથામં, વૈયાવચેં તમાહિયં ૩૩
આચાર્યાદિની દશપ્રકારે યથાશક્તિ સેવા કરવી. આ સેવા વૈયાવૃત્ય તપ છે. ૩૩ વાયણ પુછણા ચેવ, તહેવ પરિયાણા અણુપેહા ધમ્મકહા, સક્કાઓ પંચહા ભવે ૩૪
વાચના, પૃચ્છના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મ કથા આ પાંચ સ્વાધ્યાયને ભેદ છે. ૩૪
અસહ્યાણિ વજિજતા, ઝાઈજજા સુસમાહિએ ધમ્મસુકાઈ ઝાણા, ઝાણું તંતુ બુહા વએ ૩૫
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ