SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ દવે ખેત્તે કાલે ભાસ્મિ, ય આહિયા ઉ જે ભાવા એએહિ આમચર, પજવચર ભવે ભિકમ્મૂ ૨૪ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ચાર પ્રકારના નિયમ સહિત જે સાધુ વિચરે છે એ પવ–ચર ભિક્ષુ કહેવાય છે. ૨૪ અ′વિહગાયરગ્ગ તુ, તહા સત્તવ એસણા ! અભિગહા ય જે અને, શિકખાયયિમાહિયા ૨૫ આઠ પ્રકારની ગોચરી, સાત પ્રકારની એષણા અને ખીજા અભિગ્રહને ભિક્ષાચરી તપ કહે છે. ૨૫ ખીર્દહપિમાઇ, પણીય` પાણભાયણ । પરિવઋણ રસાણ`તુ, ભણિય રસવિવજણ ૨૬ દુધ, દહીં, ઘી, પકવાન અને રસયુક્ત આહારના ત્યાગને રસપરિત્યાગ તપ કહે છે. ૨૬ હાણા વીરાસણાજીયા, જીવસ્સ ઉ સુહાવહા ! ઉગ્ગા જહા ધરિજન્તિ, કાયફિલેસ તમાહિય ૨૭ વીરાસનાદિ ઉગ્ર આસનેાદ્રારા કાય સ્થિતિના ભેદને ધારવા, તેને કાય કલેશ તપ કહે છે. ૨૭ એગન્તમણાવાએ, થીપસુવિવજિએ ! સયણાસણસેવણયા, વિવિત્તસયણાસણ ૨૮ એકાંતે-જ્યાં કાઈ આવે જાય નહિ અને સ્ત્રી પશુ વગરના સ્થાનમાં શયનાસન કરવું એ વિવિકત શયનાસન તપ છે. ૨૮ એસા બાહિરગ તવા, સમાસેણ વિયાહુએ અશ્વિન્તર' તવા ઇત્તો, ગુચ્છામિ અણુપુળ્વસા ૨૯ આમ ખાદ્ય તપનું ટુકામાં વર્ણન કર્યું'. હવે અભ્ય તર તપને અનુક્રમથી કહું છું. ૨૯ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy