________________
૨૭૦
વાસુ ય ત્યાસુ ય, ઘરેસુ વા એમિત્તિય ખેત્ત ! કમ્પઈ ઉ એવમાઇ, એવં ખેત્તેણ ઊ ભવે
૧૮
ધરાતા સમૂહ, ગલીઓ અને ગૃહા વગેરે સ્થાનમાં ભિક્ષાચરી કરવી કહ્યું છે. આ ક્ષેત્ર ઉણાદરી તપ છે. ૧૮ પેડા ય અદ્ધપેડા, ગામ્રુત્તિપયગવીહિયા ચૈવ । સમ્બુઢ્ઢાવદૃાયગન્તુ પચ્યાગયા છઠ્ઠા
૧૯
પેટિકા, અ` પેટિકા, ગામૂત્રિકા, પતંગવીથિકા, શંખાવ અને લાંબે સુધી (દૂર) કરી આવવુ, આ છ ાતને ક્ષેત્ર ઉણાદરી
તપ છે. ૧૯
દિવસસ પારુસીણ ચઉન્હેં, પિઉન્નત્તિએ ભાવે કાલા । એવ ચરમાણેા ખલુ, કાલામાણ સુર્ણયવ્વ
२०
દિવસના ચાર પહેારમાં કાઇ અમુક એક જ પહેારમાં ભિક્ષા લેવાના અભિગ્રહને કાલ ઉષ્ણેાદરી તપ કહે છે. ૨૦
અહુવા તયાએ પેરિસીએ, ઊણાઇ ઘાસમેસન્તા। ચઉભાગૂણાએ વા, એવ કાલેણ ઊ ભવે
૨૧
અથવા ત્રીજા પહેારના પહેલા ભાગમાં કે ચેાથા અથવા પાંચમા ભાગમાં ભિક્ષાર્થે જવાની પ્રતિજ્ઞાને કાલ ઉણાદરી તપ કહે છે. ૨૧ ઇથી વા પુરિસા વા, અલંકિએ વા નિલંકિએ વા વિ અણ્ણયવયત્થા વા, અન્નયરેણ વ વત્થણ
સ્ત્રી અથવા પુરૂષ અલંકાર સહિત અથવા રહિત, અમુક વયવાળા, અમુક વસ્ત્રવાળા, અમુક વર્ણવાળા અથવા ૨૨
અણ્ણણ વિસેસેણં, વર્ણોણ ભાવમમુયન્તે ઉ એવ' ચરમાણેા ખલુ, ભાવેામાણ' મુયવ્વ
૨૩
અમુક ભાવવાળા દાતા પાસેથી જ ભિક્ષા લેવાની પ્રતિજ્ઞાને ભાવ ઊણાદરી તપ કહે છે.
૨૩
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ