SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ નિગ્નહે જણયઈ, તપશ્ચર્યા કર્મ ન બંધઈ, પુત્વબદ્ધ ચ નિજજરેઈ ૬૪ હે ભગવાન ધ્રાણેન્દ્રિયના નિગ્રહને શું લાભ? ધ્રાણેન્દ્રિય નિગ્રહથી સુગંધ-દુર્ગધમાં રાગદ્વેષ થતું નથી અને એને કમ પણ બાંધતા નથી. પૂર્વ બદ્ધ કર્મોને ક્ષય થાય છે. ૬૪ હે ભગવાન. જિહવા ઇન્દ્રિય નિગ્રહનું શું ફળ? જિલ્મિન્દ્રિયનિગ્નહેણું ભન્ત! જીવે કિં જણયઈ? જિબ્લિન્દ્રિયનિગ્રહેણું મન્નામણુનેસુ રસેસુ રાગદેસનિગહું જય, તપશ્ચર્યા કામે ન બંધઇ, પુવ્યબદ્ધ ચ નિજેરે છે ૬૫ હે ભગવાન, જિહવા ઈન્દ્રિયનિગ્રહનું શું ફળ? જિહુવા ઈન્દ્રિયના નિગ્રહથી સારા-ખાટા રસમાં રાગદ્વેષ થતો નથી. તત્સંબંધી કર્મો બાંધતો નથી અને પૂર્વબદ્ધ કર્મો નષ્ટ થાય છે. ૬૫ ફસિંદિયનિગ્નહેણું ભન્ત ! જીવે કિ જયઈ? ફાસિંદિયનિગ્રહેણું મણુનામણુનેસ ફાસેસુ રગદેસ નિગહું જણયઈ, તપશ્ચર્યા કશ્મ ન બંધઈ, પુથ્વબદ્ધ ચ નિજરેઈ ૬૬ હે ભગવાન! સ્પર્શેન્દ્રિયના નિગ્રહથી જીવને શું ફળ થાય? સ્પર્શેન્દ્રિયના નિગ્રહથી સ્પર્શથી થતાં રાગદ્વેષને નિરોધ થઈ જાય છે. નિરોધ થવાથી એવા કર્મ બાંધતો નથી અને પૂર્વે બાંધેલ કર્મ નાશ પામે છે. ૬૬ કેહવિજએણં ભત્તે! જીવે કિં જાયઈ? કેહવિજએણે ખંતિ જણઈ કેહયણિજજ કર્મ ન બધઇ, પબદ્ધ ચ નિજજઈ ૬૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy