SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૧ પડિવને ય અણગારે ચત્તારિકેવલી કમ્મસે ખવે, તેઓ પછી સિઝઈ બુઝઈ મુઈ પરિનિશ્વાયઈ સવ્વદુકખાણુમંત કરે છે ૬૧ હે ભગવાન! ચારિત્ર સંપન્નતાનું શું ફળ છે? ચારિત્ર સંપન્નતાથી શેલેશી ભાવની પ્રાપ્તિ થાય છે. શેલેશીભાવવાળે અણગાર ચાર અઘાતી કર્મને ક્ષય કરીને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈને બધા દુઃખને અંત કરે છે. ૬૧ સેન્દ્રિયનિગહેણું ભજો! વૅ કિં જણયઈ? સોદિયનિગહેણું મણુણામણુનેસુ સસુ રાગદાસનિગ્નહે જણયઈ, તપશ્ચર્યા કશ્મ ન બંધઈ, પુત્વબદ્ધ ચ નિજઈ . ૬૨ હે ભગવાન, તેન્દ્રિયનિગ્રહનું શું ફળ તેન્દ્રિય નિગ્રહથી પ્રિય અને અપ્રિય શબ્દોમાં રાગ-દ્વેષમય વિકારી ભાવોને નિગ્રહ થાય છે. આ નિમિત્તથી થનારા કર્મોને બંધ નથી થતો. પૂર્વ બદ્ધ કર્મોની નિર્જરા થાય છે. દર ચકખુન્દ્રિયનિગ્રહેણું ભન્ત ! જીવે કિં જણયઈ? ચકખુંન્દ્રિયનિગહેણું મણુન્નામણુનેસુ સેવેસુ રાગદેસનિગહું જણયઈ, તપશ્ચર્યા કર્મો ન બંધઇ, પુત્વબદ્ધ થ નિજજઈ ૬૩ હે ભગવાન! ચક્ષુરિન્દ્રિયના નિગ્રહને શો ગુણ થાય છે? ચક્ષુરિન્દ્રિયના નિગ્રહથી પ્રિય અને અપ્રિય રૂપોમાં રાગ-દ્વેષ નથી થતો અને તન્જનિત કર્મ પણ બાંધતો નથી. પૂર્વે બાંધેલા કર્મને ક્ષય થાય છે. ૬૩ ઘાણિદિયનિગ્નહેણું ભન્ત ! જીવે કિં જણય? વાણિંદિયનિગહેણું ભણુનામણનેસુ ગધેસુ રાગદાસ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy