SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ વિશદ્ધિ થાય અને યથાખ્યાત ચારિત્રની વિશુદ્ધિ કરીને ચાર ઘાતી કર્મને ક્ષય કરે છે અને સિદ્ધ, બુધ અને મુક્ત થઈને સર્વ દુઃખને અંત કરે છે. પ૮ નાણસંપનયાએ શું ભન્ત! જીવે કિં જણથઇ? નાણુસંપન્નયાએ હું જીવે સત્વભાવાહિગામ જણયઈ, નાણસંપને શું જીવે ચારિતે સંસારકંતારે ન વિણ સ્લઈ “જહા સૂઈ સસુરા, પડિયાવિ ન વિણુસ્સઈ ! તહા જીવે સસુ, સંસારે ન વિણસઈ નાણવિદ્યુતવથરિત્તજોગે સંપાઉણુઈ, સમયપરસમયવિસારએ ય અસંઘાયણિજે ભવાઈ પટા હે ભગવાન ! જ્ઞાનસંપન્નતાથી શું ફળ થાય છે ? જ્ઞાનસંપન્નતાથી બધા ભાવનો બોધ થાય છે. જેવી રીતે દેરા સાથેની સોય ખવાતી નથી એમ જ્ઞાનસંપન્ન આત્માનો ચાર ગતિરૂપ સંસાર અટવિમાં વિનાશ થતું નથી પરંતુ વિનય, તપ અને ચારિત્ર ગને પ્રાપ્ત કરે છે અને સ્વસમય તથા પરસમયનો વિશારદ થઈને પ્રામાણિક પુરૂષ થાય છે. ૫૯ દંસણસંપન્નયાએ શું ભ! જીવે કિં જણયઈ? દંસણસંપન્નયાએ | ભવમિછત્ત છેયણું કરેઈ, પરં ન વિઝાયઈ, પરં અવિષ્કાએ માણે અછુત્તરેણું નાણ દંસણેણં અપાણે સંજેએમાણે સમ્મ ભાવમાણે વિરઈ છે ૬૦ હે ભગવાન! દર્શન સંપન્નનાથી શું ફળ થાય ? દર્શન સંપન્નતાથી ભવ ભ્રમણને હેતુ મિથ્યાત્વને નાશ કરે છે. એને જ્ઞાનદીપ કદી ખુઝાતો નથી. એ ઉત્કૃષ્ટ જ્ઞાન દર્શનમાં આત્માને જોડતે સમભાવ યુક્ત વિચરે છે. ૬૦ ચરિત્તસંપન્નયાએ હું ભન્ત! જીવે કિં જણયઈ? ચરિત્તસંપન્નયાએ હું સેલેસી ભાવં જણઈ સેલેસિં ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy