SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ હે ભગવાન! કાય ગુપ્તિથી છે ગુણ થાય છે? કયગુપ્તિથી સંવર થાય છે. સંવરથી જીવ પાપાશ્રવનો નિરોધ કરે છે. ૫૫ મણસમાહારણયાએ શું ભન્ત ! જીવે કિ જણયઈ? અણસમાહારણયાએ હું એગગે જણયઈ એગગ જઈત્તા નાણપજવે જણયઈ નાણપજે જણઈત્તા સમ્મત્ત વિહેઈ મિતં ચ નિજજોઈ છે પ૬ હે ભગવાન! મન સમાધારણથી શું ફળ થાય છે? મનસમાધારણાથી એકાગ્રતા, એકાગ્રતાથી જ્ઞાનના પર્યાય પ્રકટ થાય છે. આથી સમ્યકત્વની શુદ્ધિ અને મિથ્યાત્વની નિર્જરા થાય છે. ૫૬ વયસમાહારણયાએ ણં ભત્તે ! જીવે કિં જણથઈ ? વયસમાહરણયાએ વયસમાહારણું દંસણુપજવે વિહેઈ વયસા હારણ દંસણ પજવે વિસાહિત્તા, સુલહુબહિયત્ત ચ નિવૃત્ત દુલ્લાહબહિયત્ત નિજઈ છે પ૭ હે ભગવાન ! વચન સમાધારણથી શે ગુણ પ્રાપ્ત થાય છે ? વચન સમાધારણાથી વચન યોગ્ય દર્શન પર્યાયની શુદ્ધિ થાય છે. પછી સુલભ બોધિ ભાવ મેળવીને બધિ દુર્લભતા નિર્જરે છે. પ૭ કાયસમાહારણયાએ શું ભન્ત ! જીવે કિં જણય? કાયસમાહારણયાએ શું ચરિત્તજજવે વિહેઈ, ચરિત્તપજે વિસંહિત્તા અહખાયચરિત્ત વિશેહેઈ ચત્તારિ કેવલિ કમૅસે ખઈ, તએ પછી સિઝઈ બુજઝઈ મુચ્ચઈ પરિનિવાયઈ સવદુખાણમંત કઈ ૫૮ હે ભગવાન, કાય સમાધારણથી શું લાભ થાય? કાય સમાધારણાથી ચારિત્ર પર્યાય શુદ્ધિ થાય, એનાથી યથાખ્યાત ચારિત્ર ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy