SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ર૫૩ હે ભગવાન! ઉપધિના ત્યાગથી શું ફલ થાય છે ? ઉપધિનાત્યાગથી સ્વાધ્યાયમાં નિર્વિક્નતા આવે છે, પછી આકાંક્ષા રહિત થઈને કલેશ રહિત થઈ જાય છે. ૩૪ આહાર પચ્ચખાણેણં ભતે! જીવે કિં જઈ ? આહારપાચકખાણેણું જીવિયાસંસપગ લુચ્છિન્દઈ જીવિયાસંસપગ વુિિદત્તા જીવે આહારમંતરેણું ન સંકિલિસ્સઈ છે ૩પ હે ભગવાન ! આહારના ત્યાગથી કયે ગુણ પ્રકટે છે ? આહારના ત્યાગથી જીવવાની આશા નષ્ટ થાય છે. એથી આહારના અભાવમાં કલેશ થતો નથી. ૩૫ કસાયપચ્ચકખાણું ભંતે! વે કિં જણયઈ? કસાયપચકખાણેણું વિરાગભાવં જણયઈ, વીયરાગભાવે પડિવનેવિ ય શું જીવે સમસુહદુખે ભવાઈ છે ૩૬ હે ભગવાનકક્ષાના પચ્ચકખાણથી શું ફળ થાય ? કષાયના પચ્ચકખાણથી વીતરાગ ભાવની પ્રાપ્તિ થાય છે. વીતરાગને સુખ અને દુઃખ અને સમાન હોય છે. ૩૬ જોગપચ્ચકખાણેણં ભતે! જીવે કિં જણય ? જેગપચ્ચકખાણેણં અજેયં જણય, અજોગી છું જીવે નવં કમ્મ ન બંધઈ, પુલ્વબદ્ધ નિજજરે ૩૭ હે ભગવાન! યોગોના ત્યાગથી શું ફળ થાય છે ? ગોના ત્યાગથી અયોગીપણું પ્રાપ્ત થાય છે. અગી જીવ નવા કર્મનું બંધન કરતો નથી અને પૂર્વે બાંધેલા કને નષ્ટ કરે છે. ૩૭ સરીરપચ્ચકખાણેણં ભતે ! જીવે કિ જયઈ? સરીરપચ્ચકખાણેણં સિદ્ધાઈસયગુણકિત્તણું નિવ્રુત્ત, ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy