________________
પર
પુળ્વબદ્ધાણં ય નિજયાએ પાવ નિયત્તે, તમે પુચ્છા થાઉત સંસારકુન્તાર વીવિયા ૫ ૩૨ ॥
હે ભગવાન ! વિષયેાની નિવૃત્તિથી કયા ગુણ જન્મે છે ? વિષયાની નિવૃત્તિથી જીવ પાપ કર્મોની નિવૃત્તિમાં તત્પર થાય છે. પૂર્વના આંધેલાં પાપ કર્મોની નિર્જરા કરે છે. પછી ચાર ગતિરૂપ સૌંસારકાંતાર-અરણ્યને પાર કરી જાય છે. ૩૨
સભાગપચ્ચકખાણેણં ભત્તે ! વે' જણયઇ ? સભાગ પચ્ચકખાણેણ આલખણાઇ ખવેઇ, નિરાલ’અણસ ય ડ્ડિયા ચાગા ભવંતિ, સએણ લાખેણ સંતુસ્સઈ પર લાભ તા આસાદેઈ, પરલાભના તકેઇ, ના પિહેઇ, ના પત્યે, ના અભિલસ, પર લાભ અણુસ્સાયમાણે, અતકકેમાણે, અપિહેમાણે, અપત્યે માણે, અણુભિલસમાણે, દુચ્ચ સુહુસિજ્જ ઉવસ’પજિજત્તા ણં વિહરઈ ॥ ૩૩ ૫
હે ભગવાન ! સ`ભોગ પ્રત્યાખ્યાનથી શું લ થાય ? સભોગ પ્રત્યાખ્યાનથી પરાવલંબન છૂટીને સ્વાવલંબી બની જાય છે. નિરાવલંબી જીવની આત્મહિતાર્થે મેાક્ષમાની ચેાગપ્રવૃત્તિ હોય છે. એ પેાતાના લાભમાંજ તૃપ્ત છે. પરના લાભને રસ લેતા નથી, ઈચ્છતા નથી, પરા લાભ મેળવવાનેા પ્રયત્ન પણ કરતા નથી. આવી રીતે પરને લાભ મેળવવાની ઇચ્છા ત્યાગીને ખીજી સુખ શા પ્રાપ્ત કરવા માટે વિચરે છે. ૩૩
જણયઈ ?
વહિપચ્ચકખાણેણ ભત ! જીવે વહિપચ્ચકખાણેણ અપલિમથ' જણયઈ, નિરુવહિએ ણ વે નિ`ખી હિમંતણ ય ન સ`કિલિસ્સઈ
૫૩૪ના
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ