SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૧ હે ભગવાન! વૈષયિક સુખને ત્યાગ કરવાથી શું ફળ થાય છે? વૈષયિક સુખને ત્યાગ કરવાથી નિસ્પૃહ થવાય છે. નિસ્પૃહી જીવ, અનુકંપા સહિત, અભિમાન તથા અંગારથી રહિત થઈને શેક રહિત થાય છે અને ચારિત્ર મોહનિય કર્મને નાશ કરે છે. ૨૯ અપડિબદ્ધયાએ ભન્ત! જીવે કિં જઈ? અપડિબદ્ધયાએ નિશ્ચંગત્ત જણયઈ નિસ્નેગૉણ જીવે એને એગગ્નચિત્ત દિયા ય રા ય અજમાણે અપડિબધે યાવિ વિહરઈ ૩૦ હે ભગવાન ! અપ્રતિબદ્ધતાથી શે ગુણ થાય છે? અપ્રતિબદ્ધતાથી નિઃસંગતા આવે છે. નિસંગતાથી એકાત સેવના અને ચિત્તની એકાગ્રતા થાય છે. અને સદા અનાસક્ત રહીને, સંબંધ રહિત થઈને વિચરે છે. ૩૦ વિવિત્તરાયણસણયાએ શું ભન્ત ! જીવે કિ જણ થઈ? વિવિત્ત સયણાસણયાએ ચરિત્તગુર્તિ જણયઈ, ચરિત્તગુરૂ યણું જીવે વિવિજ્ઞાહારે દઢચરિત્ત એગતરએ મકખભાવપડિવને અવિહક સ્મગણિ નિજજરિઈ છે ૩૧ છે હે ભગવાન વિવિક્ત શયનાસન સેવવાથી શું લાભ? વિવિક્ત શયનાસન–સ્ત્રી આદિ રહિત સ્થાનને સેવનથી–ચારિત્ર ગુપ્તિ થાય છે. ચારિત્ર ગુપ્તિથી જીવ વિકૃતિ રહિત આહાર કરનાર, દઢ ચારિત્રવાન, એકાત લેવી અને મોક્ષ ભાવને પ્રાપ્ત કરીને આઠે કમેની ગાંઠ તેડી નાંખે છે. ૩૧ વિણિયણયાએ શું ભન્ત! જીવે કિં જણયઈ? વિણિયણયાએ પાવકસ્માણું અકરણયાએ અભુઈ, ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy