SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ એગગ્ગમણસ નિવેસયાએ ણ' ભતે! જીવે કિં જયઈ ? એગગ્ગમણસ નિવેસણયાએ ચિત્તનિશRs કરેઈ॥ ૫ ॥ હે ભગવાન! મનની એકાગ્રતાથી કયા ગુણુ લાભે છે? મનની એકાગ્રતાથી ચિત્તના નિરાધ થાય છે. ૨૫ સંજમેણું ભન્તે ! જીવે કિજયઈ? સજમે અણુહ્યત્ત' જણયઈ ૫ ૨૬૫ હે ભગવાન! સંયમથી શે। લાલ થાય છે? સયમથી આશ્રવને નિરોધ થાય છે. ૨૬ તવેણ' ભન્તે ! વે કિં જણયઈ ? તવેણ વાદાણ જણયઈ ૫ ૨૭ ૫ હે ભગવાન ! તપથી કયા ગુણ થાય છે ? તપથી પૂર્વાંના બાંધેલાં કર્મના નાશ થાય છે. ૨૭ વેાદાણેણં ભત્તે ! વે કિં જયઈ? વાદાણેણ અકિરિય જણયઈ, અકિરિયાએ ભવિત્તા તએ પા સિજ્જ બુજ્સઈ મુચ્ચઇ પરિનિબ્વાયઈ સવ્વદુઃખાણભત કરેઇ! ૨૮ । હે ભગવાન! વ્યવદાનથી કયા ગુણ થાય છે? વ્યવદાનથી જીવ અક્રિય થાય છે. અક્રિય થયા પછી જીવ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઇને બધા દુ:ખાતે અત કરે છે. ૨૮ સુહુસાએણ ભન્તે! વે કિં જયઇ ? સુહુ. સામેણુ અણુસ્સુયત્ત' જયઇ, અણુસ્સુયાએ ણ જીવે અણુકમ્પએ અણુભડે વિગયસેાગે ચરિત્તમાહણિજ્જ કુમ્બ ખવેઈ ॥ ૨૯૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy