SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૪૭ કાલપડિલેહણયાએ હું ભંતે! જીવે કિ જણયઈ? કાલપડિલેહણયાએ મું નાણુવરણિજજ કર્મ ખઈ છે ૧૫ કાળ–પડિલેહણથી જીવને શું લાભે છે? કાળ પડિલેહણથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે. ૧૬ પાયછિત્તકરણેણું ભંતે! જીવે કિં જઈ ? પાયછિત્તકરણેણું પાવકમવિહિં જણય નિરઇયારે આવિ ભવઈ, સમ્મ ચ ોં પાયછિત્ત પડિવજમાણે માર્ગે ચ મમ્મફલં ચ વિહેઈ, આયારે ચ આયારફલ ચ આરહેઈ. ૧૬ પ્રાયશ્ચિત કરવાથી શું ફલ થાય છે? પ્રાયશ્ચિતથી પાપ કર્મની વિશુદ્ધિ થાય છે. નિરતિચાર વ્રત પળાય છે. સમ્યક પ્રકારે પ્રાયશ્ચિત કરવાથી જ્ઞાન અને ચારિત્ર માર્ગની તથા ફળની વિશુદ્ધિ થઈને સમ્યફ આરાધના થાય છે. ૧૬ ખમાવણયાએણું ભંતે! જીવે કિં જણયઈ? ખમાવણયાએ શું પહાયણભાવં જણયઈ પહાયણભાવમુવગએ ય સવ્વપાણભૂયજીવસૉસુ મિત્તીભાવ મુપાએઇ, મિત્તીભાવમુવગએ યાવિ જીવે ભાવવિહિં કાઊણુ નિભએ ભવઈ ૧૭ હે ભગવાન! ક્ષમાપનાથી જીવ શું પામે છે? ક્ષમાપનાથી ચિત્તની પ્રસન્નતા થાય છે. ચિત્તની પ્રસન્નતાથી, પ્રાણી માત્રથી મૈત્રી ભાવ કરીને ભાવ વિશુદ્ધિ કરીને જીવ નિર્ભય થાય છે. ૧૭ સજઝાએણું ભંતે! જીવે કિં જણયઈ? સક્ઝાએ| નાણાવરણિજજ કર્મ ખઈ છે ૧૮ છે હે ભગવાન! સજઝાયથી શું ફળ થાય છે? સજઝાયથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે. ૧૮ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy