SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ પામીને તે અણગાર અનંત ઘાતી પર્યાયને ક્ષય કરે છે. ૭ સામાઇએણું ભંતે! જીવે કિં જણયઈ? સામાન્ય ઈએણું સાવજજ જગવિરઈ જઈ૮ છે હે ભગવાન ! સામાયિકથી જીવને શું ફળ થાય છે ? સામાયિકથી સાવદ્ય-પાપના યોગથી નિવૃત્ત થાય છે. ૮ ચઉવિસQએ ભંતે! જીવે કિ જય? ચઉવિસત્થએણું દંસણુવિહિં જણયઈ લો હે ભગવાન! ચોવીશ તીર્થકરની સ્તુતિથી જીવને ક્યા ફળની પ્રાપ્તિ થાય છે કે વીશ તીર્થકરની સ્તુતિથી દર્શન વિશુદ્ધિ થાય છે. ૯ વંદએણું ભંતે! જીવે કિં જણયઈ? વંદણુએણું નીયાગાયં કર્મ ખઈ ઉસ્થાગોર્ય કશ્મ નિબંધ સેહગં ચ શું અપડિહયે આણફલ નિવઈ દાહિણભાવં ચ શું જણયઈ ૫ ૧૦ હે ભગવાન! વંદન કરવાથી જીવને શું લાભ થાય છે ? વંદનાથી નીચ ગોત્ર કર્મનો ક્ષય કરીને ઉંચ ગોત્ર કર્મ બાંધે છે. અવિચ્છિન્ન સૌભાગ્ય તથા આજ્ઞા ફલ પ્રાપ્ત કરે છે, અને વિશ્વવલ્લભ થાય છે. ૧૦ પડિકમાણેણં ભતે! જીવે કિં જણય? પડિકમeણું વયછિદ્દાણિ પિહેઈ પિહિયવછિદ્દે પુણુ જીવે નિરુદ્ધા અસબલચરિત્તે અસુ પવયણમાયાસુ ઉવઉતે અપુહને સુપણિહિએ વિહરઈ ૧૧ હે ભગવાન! પ્રતિક્રમણ કરવાથી જીવને શું ફળ પ્રાપ્ત થાય છે? પ્રતિક્રમણથી વ્રતોમાં પડેલાં છિદ્રો ઢંકાય છે, પછી શુદ્ધ વ્રતધારી થઈને આસ્ત્રોને રેકે છે. આઠ પ્રવચન માતામાં સાવધાન થાય છે. અને શુદ્ધ ચારિત્ર પાળતો સમાધિપૂર્વક સંયમમાં વિચરે છે. ૧૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy