SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ તપના બાહ્ય અને આત્યંતર એવા બે ભેદ છે. બાહ્ય તપ છ જાતનું છે, અને આત્યંતર તપ પણ છ જાતનું છે. ૩૪ નાણેણ જાણુઈ ભાવે, દંસણુણુ ય સહે ચરિતેણુ ય નિગિહાઈ વેણુ પરિસુજ્જઈ ૩૫ જ્ઞાનથી ભાવ-પદાર્થો જણાય છે. દર્શનથી શ્રદ્ધા થાય છે, ચારિત્રથી કમશ્રવ રેકાય છે અને તપથી શુદ્ધિ થાય છે. ૩૫ ખવિત્તા પુવૅકસ્માઇ, સંજમેણુ તવેણુ ય સલ્વદુખપૃહિણ, પક્કમતિ મહેસિણે ૩૬ છે ત્તિ બેમિ જે મહર્ષિ છે તે સંયમ અને તપથી સર્વ દુઃખથી મુક્ત થઈને મોક્ષ પામવાનો પ્રયત્ન કરે છે. ૩૬ એમ હું કહું છું. || ઇતિ અવીસમું અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy