SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ સમ્મત્તપરમ એગૃતીસઈમ અજઝયણુ સમ્યક્ પરાક્રમ નામનું આગણત્રીસમુ' અધ્યયન સુયં મે આઉસ...! તેણ ભગવયા એવમકખાય ! ઇહુ ખલુ સમ્મત્તપરક્રમે નામ અયણે સમણે ભગવયા મહાવીર કાસવેણું પવેઇએ । જ સભ્ય સહિત્તા પત્નિઈના રાયઇના ફાસિત્તા પાલઇના તીરિતા કાઈના સાહઇના આરાહિતા આણાએ અણુપાલઈત્તા બહુવે જીવા સિજ્ઝન્તિ મુજ્જીન્તિ મુચ્ચન્તિ પરિનિબ્વાયન્તિ સવ્વદુકખા મન્ત કરેન્તિ ! હું આયુષ્યમાન શિષ્ય ! મેં સાંભળ્યુ છે કે તે ભગવાને આ પ્રમાણે કહ્યું'. કાશ્યપ ગેત્રિય શ્રમણુ ભગવાન મહાવીર સ્વામીએ સમ્યક્ પરાક્રમ નામનું અધ્યયન કર્યુ. જેના ઉપર સમ્યક શ્રદ્ધા કરીતે; રુચિ, પ્રતીતિ કરીને તે પ્રમાણે સ્પર્શ કરીને, પાલન કરીતે, અંત સુધી નિર્વાહ કરીને, કી'ન કરીને, શુદ્ધિ કરીને, આરાધના કરીને, આજ્ઞાનું અનુપાલન કરીને ધણા જીવા સીઝે છે, મુઝે છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે, સર્વ દુઃખાતા અંત કરે છે. ૧ તસ્સ ણ અયમટ્ટે એવમાહિજ્જ’તિ, ત' જહા, સવેગે ૧, નિલ્વેએ ૨, ધમ્મસદ્ધા ૩, ગુરુસાહસ્મિયસુસૂસણયા ૪, આલાયયા ૫. નિન્દ્વયા ૬, ગરિહણયા ૭, સામાઇએ ૮, ઉલ્વિસત્થએ ૯, વન્દો ૧૦, પશ્ચિમણે ૧૧, કાઉસ્સગે ૧૨, પચ્ચકખાણે ૧૩, થયઘુમિંગલે ૧૪, કાલપડિલેહણયા ૧૫, પાયધ્ધિકરણ ૧૬, ખમાવયા ૧૭, સજ્ઝાએ ૧૮૬ વાયણયા ૧૯, પડિપુછયા ૨૦, પડિયટ્ટણયા ૨૧, અણુપેહા ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy