SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ સમતિ વિના ચારિત્ર નથી, દર્શનમાં ચારિત્રની ભજના છે, સમકિત અને ચારિત્ર સાથે હોય તે એમાં સમકિત પ્રથમ હેય છે. ૨૯ નાર્દસણિસ્સ નાણું, નાણેણ વિણુ ન હુતિ ચરણગુણા અગુણિસ નથિ મેકઓ,નર્થીિ અનેકખસ્સ નિવ્વાણું ૩૦ દર્શન વિના જ્ઞાન નથી થતું અને જ્ઞાન વિના ચરિત્રરૂપ ગુણની પ્રાપ્તિ નથી. ચારિત્ર ગુણથી રહિત જીવની મુક્તિ નથી અને મુક્તિ વિના નિર્વાણ નથી. ૩૦ નિસ્જકિય-નિખિય, નિવિતિગિછા અમૂઢદિfી યા વિખૂહ-થિરિકરણે, વચ્છલ-પભાવણે અ૬ ૩૧ નિઃશંકિત નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ, ઉપબૃહણ, સ્થિરિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના આ સમકિતના આઠ અંગ છે. ૩૧ સામાઈયસ્થ પઢમં, છેદેવહૂવર્ણ ભવે બીયં પરિહારવિશુદ્ધિયં, સુહુમ તહ સંપાયં ૩૨ પહેલું સામાયિક ચારિત્ર, બીજું છેદપસ્થાપનીય, ત્રીજું સૂક્ષ્મ સપરાય અને ચોથું પરિહાર વિશુદ્ધ ચારિત્ર છે. ૩૨ અકસાય-મહખાયું છઉમ©સ જિણસ્સ વા એયં ચરિત્તકર, ચારિત્ત હેઈ આહિયં ૩૩ કષાયથી રહિત ચારિત્ર યથાખ્યાત ચારિત્ર છે, એ છાસ્થ અને કેવલિને હોય છે. આ પાંચે ચારિત્ર કમેને હઠાવે છે એવું ભગવાને કહ્યું છે. ૩૩ તે ય દુવિહે વત્તા, બાહિરભ્યન્તરે તહા બાહિરે છબ્લેિહા કુત્તો, એવમળ્યુંતરે તો ૩૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy