SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ २३४ સન્ધયાર-ઉજજે, પા છાયાsત ઈ વા. વણરસગન્ધફાસા, પુગ્ગલાણં તુ લકખણું ૧૨ શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા યા તપ, ધૂપ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ પુગલના લક્ષણ છે. ૧૨ એગત્ત ચ પુહરં ચ, સંખા સંડાણમેવ ય સંજેગા ય વિભાગ ય, પજવાણું તુ લકખણું ૧૩ મીલન થવું, છૂટું પડવું, સંખ્યા, સંસ્થાન, સંગ અને અને વિભાગ આ પર્યાયના લક્ષણ છે. ૧૩ જીવાજીવા ય બન્ધો ય, પુણણું પાવાસ તહા ! સંવરે નિર્જરા મક, સન્ત તહિયા નવ ૧૪ જીવ, અજીવ, બંધ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા અને મેક્ષ આ નવ પદાર્થ છે. ૧૪ તહિયાણું તુ ભાવાણું, સભાવે ઉવએસણું ભાવેણુ સહામ્સ, સન્મત્ત તે વિયાહિયં ૧૫ આ પદાર્થના યથાર્થ ભાવોની સ્વભાવથી અથવા ઉપદેશથી ભાવપૂર્વક શ્રદ્ધા કરવી તેને સમ્યકત્વ કહે છે. ૧૫ નિસગુવએસઈ આણાઈ સુરૂ-બીયમેવ અભિગમ-વિત્યારસઈ કિરિયા-સંખેવ-ધમ્મસઈ ૧૬ સમ્યકત્વના ભેદ નિસર્ગ રૂચિ, ઉપદેશ રૂચિ આશા રૂચિ, સૂત્ર બીજ, અભિગમ, વિસ્તાર, ક્રિયા, સંક્ષેપ અને ધર્મરૂચિ છે. ૧૬ ભૂયત્થણહિંગયા, જીવાજીવા ય પુણપાવ ચ સહસમ્મઈયાવસંવરે ય, રેએઈ ઉ નિસ્સગે ૧૭ જેણે જાતિ સ્મરણ જ્ઞાનથી જીવ, અજીવ, પુણ્ય, પાપ, આદિને યથાર્થ રૂપથી જાણું લીધું એ નિસર્ગરૂચિ છે. ૧૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy