SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૩ ગુણાણમાસ દળં, એગદધ્વસિસયા ગુણ લખણું પજવાણું તુ, ઉભએ અસ્સિયા ભવે ૬ ગુણેના આશ્રયને દ્રવ્ય કહે છે. એક દ્રવ્યને આશ્રિત જ્ઞાનાદિ તથા વરણાદિ રહે છે એને ગુણ કહે છે અને દ્રવ્ય અને ગુણના આયે પર્યાય રહે છે. ૬ ધમ્મ અહએ આગાસં, કાલો પુગલ-જન્તવો એસ લેગ ત્તિ પન્નત્તો, જિર્ણહિ વરદંસિહિં ૭ સર્વ દશ જિનેન્દ્ર ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ આ છ દ્રવ્યાત્મક લેક કહ્યો છે. ૭ ધમે અહએ આગાસ, દવં ઈકિકમાહિત્યં અણુન્દ્રાણિ ય દવાણિ, કાલે પુગલ-જન્તો ૮ ધર્મ, અધર્મ અને આકાશ એક એક દ્રવ્ય છે. કાલ, પુદ્ગલ અને જીવ અનંત દ્રવ્ય છે. ૮ ગઇલકપણે ઉધમે, અમે ઠાણલકખણ . ભાયણું સબૂદવ્વાણું, નહ આગાહલકખણ ગતિ લક્ષણરુપ ધર્મ છે અને અધર્મ સ્થિતિ–લક્ષણરૂપ છે અને બધા દ્રવ્યોનું ભાજન અને અવગાહના લક્ષણવાળું આકાશ દ્રવ્ય છે. ૯ વાણુલાખણે કાલે, જી ઉવએગલખણે ! નાણેણે દમણેણં ચ, સુહેણ ય દુહેણ ય ૧૦ કાળનું લક્ષણ વર્તન અને જીવનું લક્ષણ ઉપયોગ છે. જીવ એ જ્ઞાન, દર્શન અને સુખ અને દુઃખથી જાણી શકાય છે. ૧૦ નાણું ચ દસણું ચેવ, ચરિત્ત ચ તો તહા વીરિયં ઉવાગે ય, એયં જીવ લકખણું ૧૧ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ આ જીવન લક્ષણ છે. ૧૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy