SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ મોખમમ્મગઈઅવસઈમ અઝયણું મોક્ષમાર્ગગતિ નામનું અવસમું અધ્યયન મોકખમગગઈ તન્ચ, સુણહ જિણભાસિયા ચઉકારણસંજુત્ત, નાણદંસણલકખાણું શ્રી જિન ભગવાન ભાષિત ચાર કારણ યુક્ત જ્ઞાન-દર્શનલક્ષણવાળી મોક્ષમાર્ગની ગતિને મારી પાસેથી સાંભળો, ૧ નાણું ચ દંસણું ચેવ, ચરિત્ત ચ તવો તહા એસ મગે ત્તિ પનો, જિર્ણહિં વરદંસિહિ ૨ સર્વજ્ઞ, સર્વદર્શી જી ભગવાને જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપને મેક્ષ માર્ગ કહ્યો છે. ૨ નાણું ચ દેસણું ચેવ, ચરિત્ત ચ તે તહા એયં મગ્નમણુપત્તા, જીવા ગચ્છત્તિ સેગ્ન જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ માર્ગને પામેલા જીવો સુગતિમાં જાય છે. ૩ તત્ય પંચવિહું નાણું, સુર્ય આભિણિબેહિયં ! એહિનાણુ તુ તયં, મણનાણું ચ કેવલં ૪ અહિં જ્ઞાન પાંચ જાતનું છે. મતિ, શ્રુતિ, અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાન. ૪ એય પંચવિહું નાણું, દશ્વાણુ ય ગુણાણુ યા પજવાણું ય સલૅસિં, નાણું નાણી હિ હંસિયં ૫ જ્ઞાનીઓએ દ્રવ્ય, ગુણ અને એની બધી પર્યાને જાણવા માટે ઉપરોક્ત પાંચ પ્રકારનું જ્ઞાન બતાવ્યું છે. ૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy